માંગરોળના મકતુપુર ગામે ગત મોડી રાત્રીએ સિંહોએ પાંચ જેટલી ગાયો ગૌવંશનું મારણ કરતા ગામમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે.

મકતુપુર ગામે છેલ્લા ઘણા સમયથી મકતુપુર જંગલ વિસ્તાર માં સિંહનો વસવાટ છે ત્યારે આજે મોડીરાતે સિંહ ગામમાં આવીને ગાયોનું મારણ કરતાં ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે તો જયાં ગાયોનું મારણ થયું ત્યાં ગામલોકોના ટોળા જોવામટે ભેગા થયા હતા
જ્યારે બીજીતરફ જો વાત કરવામાં આવે તો મકતુપુર ના જંગલ વિસ્તાર આસપાસમાં 100 થી 150 જેટલા ખુલ્લા કુવાઓ આવેલા છે જેમાં અકસ્માતે સિંહ પડીજાયતો જવાબદાર કોણ ? તેવા ખેડુતોએ સવાલો કરીયા હતા અને વન વિભાગ એકબાજુ સિંહની સલામતીની વાતો કરેછે બીજીતરફ જંગલને અડીને કુવા ખુલ્લા છે તો સિંહની સલામતી ની વાતો કરતું જંગલખાતું પોકળ વાતો હોય તેવું લાગી રહયું છે.
READ ALSO
- IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા
- Bank Holidays/ જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, બેંકિંગ સંબંધિત કામ અટકી ન જાય માટે જાણી લો રજાઓનું લિસ્ટ
- બોલીવુડ ફિલ્મને લઇ વધુ એક વિવાદ, હવે લાલસિંહ ચડ્ઢાની રિલીઝ પહેલા પોસ્ટર બાળ્યા
- AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ
- થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાનાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ