GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે વન્યજીવોના હાલ બેહાલ, પાણીની શોધમાં નિકળ્યાં સિંહબાળ

કાળઝાળ ગરમીની અસર માનવ જીવન સહિત વન્યજીવો પર પણ અસર જોવા મળી રહી છે. ગીરના વન્યજીવો પણ ગરમીથી ત્રસ્ત થઇ રહ્યા છે. આગ ઝરતી ગરમીમાં ત્રસ્ત પશુઓને પોતાના પરિવાર સહિત પાણીની શોધમાં આમતેમ ફરવાના દિવસો આવ્યા છે.

ત્યારે ગીરના જંગલમાં ગરમીથી ત્રસ્ત સિંહણ અને 6 સિંહબાળ તેમની માતા સાથે વિહરતા નજરે પડયા છે. ગીરના જંગલમાં પાણીની શોધમાં સિંહણ પોતાના બચ્ચા સાથે પાણીની શોધમાં વિહરતી દેખાઇ રહી છે જેનો વિડીયો વાયરલ થયો છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!