GSTV
Home » News » સિંહોના ખાંભામાં 10 દિવસથી ધામા, રાત્રે 9 પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ

સિંહોના ખાંભામાં 10 દિવસથી ધામા, રાત્રે 9 પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ

અમરેલીના ખાંભા પંથકમા રાત્રીના સમયે સિંહોએ 9 પશુનું એક સાથે મારણ કર્યુ હતુ. આ ઘટનાથી ખાંભા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહો સતત 10 દિવસથી ખાંભામા આંટાફેરાથી લોકોમા ભારે ભય ફેલાયો છે. અવર નવાર ખાંભા વિસ્તારમાં મારણની ઘટનાઓ સીસીટીવીમા કેદ થયેલી જોવા મળે છે. જેથી વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માગ ઉઠી છે.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!