GSTV
Home » News » સિંહોએ એક સાથે 9 પશુઓનું કર્યું મારણ, ખાંભા પંથકમાં ભયનો માહોલ

સિંહોએ એક સાથે 9 પશુઓનું કર્યું મારણ, ખાંભા પંથકમાં ભયનો માહોલ

અમરેલીના ખાંભા પંથકમા રાત્રીના સમયે સિંહોએ 9 પશુનું એક સાથે મારણ કર્યુ હતુ. આ ઘટનાથી ખાંભા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહો સતત 10 દિવસથી ખાંભામા આંટાફેરાથી લોકોમા ભારે ભય ફેલાયો છે. અવર નવાર ખાંભા વિસ્તારમાં મારણની ઘટનાઓ સીસીટીવીમા કેદ થયેલી જોવા મળે છે. જેથી વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માગ ઉઠી છે.

Read Also

Related posts

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel

લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

Mansi Patel

પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે નિધન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!