GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમરેલી: સિંહણે 5 બચ્ચાને જન્મ આપીને સિંહની સંખ્યામાં કર્યો વધારો, અત્યારે હાલમાં આટલા સિંહો છે

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. જિલ્લાની ખામ્ભા રેન્જમાં સિંહણે એકી સાથે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરાઇ છે આ સમાચારથી સિંહ પ્રેમીઓમાં આનંદ છવાઇ ગયો છે.

વન વિભાગની સિંહ સંરક્ષણની કામગીરીની આ અસર છે જેથી સિંહોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. હાલમાં 511 જેટલા સિંહોની સંખ્યા માનવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!