GSTV

પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું નિધન, ડીસામાં દર્શનાર્થે લવાયો પાર્થિવદેહ

પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન થયુ છે. ડીસામાં તેમના પુત્રના નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. લીલાધર વાઘેલા 5 વાર ધારાસભ્ય અને 1 વાર સંસદ સભ્ય રહ્યા છે.

તેઓ ત્રણ વાર ગુજરાત સરકારમાં પ્રધાન રહ્યા હતા. તેમના પાર્થિવદેહને ડીસાના બગીચા સર્કલ પાસે દર્શનાર્થે લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેમના વતન પાટણના પીંપળ ગામે લઈ જવાયો હતો.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!