GSTV
Home » News » ડોલરની સામે રૂપિયો દિવસને દિવસે ડાઉન, વધુ 22 પૈસા ઘટ્યો

ડોલરની સામે રૂપિયો દિવસને દિવસે ડાઉન, વધુ 22 પૈસા ઘટ્યો

ડોલરની સરખામણીએ રૂપિયો વધુ ગગડ્યો છે. સોમવારે રૂપિયો 22 પૈસા તૂટીને 71.21ના રેકોર્ડ નીચલા લેવલે બંધ આવ્યો. જો કે કારોબાર દરમિયાન રૂપિયાની શરૂઆત સારી રહી હતી. મજબૂતી સાથે રૂપિયો ડોલર સામે 19 પૈસાના સુધારા સાથે 70.80ના લેવલે ખુલ્યો હતો. પરંતુ દિવસના અંતે ફરીવાર રૂપિયામાં નરમાશ જોવા મળી. આ પહેલા ગત સપ્તાહે રૂપિયો 70.99ના લેવલે બંધ આવ્યો હતો. અમેરિકા અને ચીનની વચ્ચે વધી રહેલા વેપાર તણાવ. આર્જેન્ટીના અને તુર્કી પર વધી રહેલા આર્થિક સંકટ તેમજ ક્રૂડની કિંમતોમાં ઉછાળાએ ફોરેઇન એક્સચેન્જ માર્કેટની ધારણા પ્રભાવિત કરી છે.

Related posts

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો બીજો ઝટકો, આ ડિપોઝીટના વ્યાજ પર ફેરવી કાતર

Bansari

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Ankita Trada

GST કલેક્શનનું લક્ષ્ય વધ્યુ, હવે બે મહિનામાં એકત્ર કરવા પડશે 2.40 લાખ કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!