GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કાશ્મીર માફક સુરતમાં ક્રિકેટ મુદ્દે પથ્થરમારોઃ CCTV જુઓ

સુરતમાં ક્રિકેટ મુદ્દે સર્જાયેલી જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં બંને જૂથ વચ્ચે બેફામ રીતે થયેલા પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા છે. આ પથ્થરમારામાં કુલ 5 લોકોને ઇજા પહોંચી હતી. બે કોમ વચ્ચે સર્જાયેલા પથ્થરમારાની સાથે સીસીટીવી ફૂટેજમાં બંને કોમના લોકો એકબીજાને બેટ અને ધોકા વડે એકબીજાને ફટકા મારતા પણ જોવા મળ્યા હતા. જો કે આ ઘટના ઉધના પોલીસ દ્વારા રાયોટિંગ નો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Related posts

આણંદ જિલ્લામાં અચાનક હવામાન પલટાતા છવાયો વરસાદી માહોલ

Nilesh Jethva

કાળઝાળ ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓને અપાઈ આ રાહત

Nilesh Jethva

ભાઈ હોય તો અક્ષય જેવો, બહેનને કોરોના મુક્ત રાખવા આખી ફ્લાઇટ જ બુક કરાવી નાખી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!