ASTROLOGY HEALTH & FITNESS
ASTROLOGY
HEALTH & FITNESS

જીમ જતી વખતે રાખો આ બાબતનું ધ્યાન, પહેરો આવા કપડાં

આધુનિક લાઈફસ્ટાઈલમાં જીમ જવાનું પ્લાનિંગ તો લોકો કરી લે છે પરંતુ જીમ જતાં પહેલા જરૂરી વસ્તુઓ લેતા નથી. જીમ જવા માટેની જરૂરી વસ્તુની ખરીદી ન કરવી તે મોટી ભુલ સાબિત થઈ શકે છે. જીમ જવાની શરૂઆત કરતાં પહેલા એ જાણવું…

ફાયબરથી ભરપૂર અળસી આ રોગ માટે રામબાણઈલાજ

અળસીમાં ઓમેગા-૩, વિટામિન-બી અનેએન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન-બી ત્વચાની સમસ્યાઓથી લડવામાંમદદ કરે છે. તેનાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે. વિજ્ઞાનની નવી શોધથી ખબર પડી કે અળસીઘણા પ્રકારના રોગો અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે.        …

આ ડાયટ દ્વારા ૭ દિવસમાં ઘટાડો ૭ કિલો વજન…

આજકાલ લોકોમાં સૌથીવધારે ક્રેઝ હોય તો તે વજન ઘટાડવાનો છે. ઘણા લોકો એવા છે જે વધારે મહેનત કર્યાવિના વજન ઘટાડવા માગે છે. જો તમે પણ એમાના એક હોવ તો આ  ડાયટ ફોલો કરો. ડાયટથી ૭ દિવસમાં ૫-૭ કિલો વજન ઘટાડી શકાશે….

પેટના બળે સુતા હોય તો ચેતજો, નહી તો ભોગવવું પડશે ભયાનક પરિણામ

વ્યક્તિને પર્યાપ્તમાત્રામાં ઊંઘ લેવી આવશ્યક છે. દરેક માણસ દિવસમાં અથવા રાત્રે નક્કી ઊંઘે છે. જોવ્યક્તિના શરીરને પર્યાપ્ત માત્રામાં ઊંઘ મળે તો તેનો પૂરો દિવસ સારો જાય છે. તેપોતાની અંદર નવી ઉર્જાનો અનુભવે કરે છે. પરંતુ જો વ્યક્તિને સારી રીતે ઊંઘ…

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અમદાવાદ જેવા શહેરમાં હજી પણ ફક્ત સવારે અને સાંજે જ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. પરંતુ ધીરે ધીરે શિયાળો પગ પેશારો કરે તેવું લાગી રહ્યું છે. શિયાળાની ઋતુ એટલે ખાવા પીવા માટેની ઉત્તમ ઋતુ ગણવામાં…

પિત્તળના વાસણમાં ભોજનથી મળશે અનેક ફાયદા

              આજના આધુનિક યુગમાંજ્યાં રોજની સુખ સુવિધાઓ સાથે ખાવાના વાસણમાં ટ્રેડી થઇ ગયા છે. આજકાલ લોકોખાવાનું ખાવા માટે સ્ટીલના વાસણ સાથે સાથે ટ્રેડી બોન ચાઈના અને કાંસાના વાસણનો પણઉપયોગ કરે છે. ઘરમાં પિત્તળના વાસણને લોકો…

આ નુસખાઓ અપનાવી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો

ઇમ્યુનિટી એટલે કે શરીરની રોગ સામે લડવામાં કરવાની ક્ષમતા જેકેટલીક વખત કોઈ કારણોસર ઘટી જય છે જેમકે કોઈ વ્યક્તિનું ભોજન સંતુલિત ના હોય, કોઈનું વજન ઓછુંહોય, સ્વછતાનું પ્રમાણ ન જળવાતું હોય તો એવા સમયે તમારા શરીરનીરોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે….

ટામેટા અને રીંગણ ખાવામાં રાખો સાવધાની, થઇ શકે છે આ ગંભીર બિમારી

  શાકમાં સ્વાદ વધારવો હોય કે સલાડ અનેચટણી બનાવવી હોય, ટામેટા રોજ ખાવામાં ઘણા ઉપયોગમાં આવે છે. ઘણા બધા વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટઅને મિનરલ્સથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. ટામેટા વિટામિન-સીના સ્ત્રોતની સાથે સાથે જૈવિક સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ…

દિવાળીમાં રહેજો અેલર્ટ, થઈ જશો બિમાર : આ ચીજવસ્તુમાં થઈ રહી છે ભેળસેળ

બજાર મળી રહેલી ઘણી વસ્તુઓમાં ભેળસેળ થતી હોય તેવા અનેક બનાવો અવારનવાર ધ્યાને આવતા રહે છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મરચુ, આદુ અને જીરા જેવી વસ્તુની ખરીદી કરતી વખતે થોડુ ધ્યાન રાખવુ જોઈએ. આ વસ્તુમાં ભેળસેળ કરવમાં…

સ્ટેમીના ઘટી ગયો છે તો આ 10 કરો ઉપાય, જીવનમાં થશે મોટો ફાયદો

આજના જમાનાના સંદર્ભમાં દરેક વ્યક્તિ એ સ્ત્રી હોય કે પુરુષ બન્નેને ‘સ્ટેમીના’ની જરૂર રોજેરોજના બનાવોમાં પડતી હોય છે. એટલે ‘સ્ટેમીના’ને તમારી સહનશક્તિ પણ કહી શકો. તમારા મનમાં આ વાંચતી વખતે એવો સવાલ થયો હોય કે સ્ટેમીના વધારવા માટે કોઈ ગોળીઓ…

દિવાળીમાં સરસ તૈયાર થાઓને જો જો તમારો ચહેરો મૂરઝાઈ ન જાય, કરો આ ઉપાયો

દિવાળીમાં  ખાણીપીણી, વસ્ત્રાભૂષણો, ફરવા જવાની બોલબાલા  વધી પડે. પરંતુ તમે જ વિચાર કરો કે આ તહેવાર  દરમિયાન  તમે સરસ મઝાના વસ્ત્રાભૂષણો  પહેરો  અને તમારો  ચહેરો ફિક્કો દેખાતો હોય તો કેવું લાગે?   દિવાળી  એટલે  પર્વાધિરાજ. શ્રીમંતોથી લઈને  અદના ઈન્સાન સુધી એવું…

મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાય છે આ ગજબ ફાયદાઓ

         લોકો સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ ખાવામાટે જ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તોશરીરને ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. તેમાં રહેલુ મેગ્નેસિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા મિનરલ્સશરીરને ઈન્ફેક્શનથી…

ઉપવાસ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહી, થાય છે આ ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે. જાણૉ ઉપવાસ કરવાના…

કમનીય કાયા યથાવત રાખવા સ્ત્રીઓએ અપનાવવા જેવી ટિપ્સ

વજન ઘટાડવું જેટલું અઘરુ છે તેનાથી પણ વધારેમુશ્કેલ છે ટોન્ડ બોડીને જાળવી રાખવી. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે વજન ઘટાડ્યાંબાદ બૉડીને ટોન્ડ રાખવી. આ ટિપ્સ અપનાવ્યાં બાદ તમે તમને કાયાને કમનીય બનાવીરાખવામાં મુશ્કેલી નહી પડે. નાસ્તો જરૂરથી કરવો :…

ગમે તે વસ્તુ આરોગવાની ટેવ હોય તો ચેતી જજો, નહીંતર આવું થશે

આપણા હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ એ એક આવશ્યક તત્વ છે. કેલ્શિયમની અછત એ હાડકાંને નબળુ બનાવે છે તેમજ હાડકા સાથે સંકળાયેલ ઘણાં રોગોનું જોખમ પણ વધે છે. શું તમે જાણો છો કે અમુક એવા ખાદ્ય પદાર્થો છે કે જે હાડકાને…

આ 5 બિમારીઓને જડમૂળથી દૂર કરી દેશે લવિંગ

આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે…

પિરિયડ્સ વખતે જો થતી હોય આ સમસ્યા તો ચેતી જજો, નહી તો ગુમાવવો પડશે જીવ

માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે. પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવતા જ કાળજી લેવી માસિક ચક્ર એક…

ખાંસી તથા કફમાં ફાયદાકારક છે મિશરી, આ રીતે કરો ઉપયોગ

સાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે. – ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે. – આ ગળાની ખરાશને ઓછું…

યોગની આ એક મુદ્રા તમને બનાવશે યુવાન

યોગ બ્લડપ્રેશરથી લઈને લોકીના વિકાર અને લોહીની ઉણપ જેવી સમસ્યામાં પણ નિયમિત કેટલાક યોગાસન અને યોગમુદ્રાઓ ચોક્કસ પરિણામ આપે છે. જો તમને પણ સતત અશક્તિ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓ સતાવી રહી હોય તો તેનો મતલબ છે કે તમારા શરીરમાં…

૩૦ વર્ષથી ઉપરના ૨૫ ટકા ગુજરાતીઅોને છે અા રોગ, તમને તો નથી ને!

વિશ્વ આરોગ્ય સંસ્થાએ  ચોકાવનારું નિવેદન કર્યું છે કે સમાજના ૫૦ ટકા લોકોને નિયમિત મેડિકલ તપાસ નહીં કરાવવાને કારણે પોતાને ડાયાબિટીસ છે તેની ખબર હોતી નથી. ૨૦૧૮ના વર્ષમાં આખા જગતમાં એક કરોડ અને એંશી લાખ વ્યક્તિઓ ”ભયાનક રોગ ડાયાબિટીસ”ની બીમારીથી પીડાય છે. ૨૦૩૦ના…

ડાયાબીટીઝ અને કેન્સર જેવી બિમારીઓમાં ફાયદાકારક છે આ ફળ

આમ તો દરેક ફળ આરોગ્ય માટે જ હોય છે . આ જ રીતે કેળાના ફળ ફાયદાકારી છે માત્ર કેળાના ફળ જ નહી પણ ફૂલ અને તના પણ શરીરના માટે લાભકારી છે . પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ અસર…

શું તમે પણ કરો છો કોસ્મેટીક પ્રોડક્ટ્સનો ઉપયોગ ? આ વાંચ્યા બાદ ક્યારેય અડકશો પણ નહીં

દરેક ઉંમરની મહિલાને સૌથી વધુ પ્રિય હોય છે કોસ્મેટિક. હા, હાલમાં દરેક મહિલાઓ સુંદર દેખાવ માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતું જો કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો આરોગ્યની દ્રષ્ટીએ હેરાન થવાનો વારો આવી શકે…

ગર્ભનિરોધક ગોળી નહીં, ફક્ત ખાશો આ તો પ્રેગનન્સી રહેવાની કે સાઈડ ઇફેક્ટ થવાનું નહીં રહે ટેન્શન

મોટાભાગની મહિલાઓની સમસ્યા પ્રેગનેન્સીની હોય છે, જેના માટે મોંઘીદાટ દવાઓનો તેઓ ઉપયોગ કરતી હોય છે. પરંતુ હવે ગર્ભનિરોધક ગોળી સિવાય પણ એક નવો કિમીયો સામે આવી ચૂક્યો છે. એ વાત તો સામે જ છે કે ગર્ભનિરોધક ગોળીઓની સાઇડ ઇફેક્ટ વધારે…

શું તમે જાણો છો આ ગંભીર બિમારીઓમાં દૂર્વા છે રામબાણ ઇલાજ

દૂર્વા ભગવાન ગણેશને ધરવામાં આવે છે પરંતુ તેનાથી તમારા સ્વાસ્થયને પણ ઘણો લાભ થાય છે. કેટલીક બિમારીઓ માટે દૂર્વા રામબાણ ઇલાજ છે. મધુમેહને દૂર કરે ઘણા શોધોમાં આ વાત સામે આવી છે કે દૂર્વામાં ગ્લાઈસેમિક ક્ષમતા સારી હોય છે. આ…

10 વર્ષ જિંદગીના વધારે જીવવું છે તો દેશના આ રાજ્યમાં થઈ જાઅો શિફ્ટ

ભારત માટે અેક યાદગાર ક્ષણ રહી છે. દેશમાં અોર્ગેનિક ખેતીમાં દેશમાં અવ્વલ રાજ્ય સિક્કીમે વિશ્વમાં પોતાનું નામ ગૂંજતું કર્યું છે.  સિક્કિમ ,ગોવા પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન…

પ્લાસ્ટિક બોટલમાં પાણી પીતા હોવ તો ચેતજો, તમારા સ્વાસ્થયને થાય છે આ નુકસાન

પ્લાસ્ટિકની  બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ  રસાયણો  લીક કરવાનું શરૂ કરે છે અને તે  પાણીમાં ઓગળીને  અમારા શરીરને નુકસાન કરે છે. -બોટલથી પાણી પીવાથી માણસની સ્મરણશક્તિ પર…

સરગવાના આ ગુણ તમે નહી જાણતા હોય, અનેક રોગોનો છે રામબાણ ઇલાજ

સરગવો કે ફૂલ અને પાન તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. ફિલીપિંસ, મેક્સિકો શ્રીલંકા મલેશિયા જેવા દેશોમાં પણ સરગવાનો…

નવરાત્રીના ઉપવાસમાં શા માટે લસણ-ડુંગળીનો ન કરવો જોઈએ ઉપયોગ?

નવરાત્રી એટલે કે મા શક્તિની આરાધનાનો તૈહવાર. માઈ ભક્તો આ 9 દિવસનો ઉપવાસ કરી અને પૂજા કરીને મા અંબાની આરાધના કરતા હોય છે. ઉપવાસમાં એક ટાણું કરીને તે પોતાની આસ્થા અને ભક્તી કરે છે. પરંતુ શું તમને ખબર છે કે…

ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી લિપસ્ટિક આરોગ્યને પડી શકે છે ભારે

જ્યારે બહાર જવુ હોય અને તૈયાર થવા માટેનો સમય ન હોય ત્યારે ફક્ત એક લિપસ્ટિક લગાવવાથી તમારો ચહેરો સુંદર લાગે છે. તમારા સ્કીન ટોન પર શૂટ કરતી લિપસ્ટિકનો શેડ તમારા પૂર્ણ લૂકને બદલી નાંખો છે. પરંતુ શું તમે જાણો છો…

મધમાખીના ડંખ માટે આ રહ્યાં અકસીર ઉપચાર

મધમાખી જેને હની બી પણ કહેવામાં આવે છે. એક ઉડતું છે કીટક છે જે મધપૂડો બનાવીને રહે છે. તે હમેશા પોતાનો મધપૂડો ઘરના છત (ધાબા) અથવા ઝાડની ડાળીઓ પર બનાવે છે. અને ઘણી વાર તમારા સંપર્ક માં આવવાથી મધમાખી તમને…