Archive

Category: Jobs

નોકરી માટે કપલની છે જરૂરિયાત : વાર્ષિક પેકેજ મળશે 91 લાખ રૂપિયા , આ છે શરતો

1800ના દશકની માફક, ઈન્ટરનેટ, ટીવી, પોતાના પરિવારથી દૂર આવેલ એક લાઈટહાઉસ ખાતે લાઈટહાઉસ કીપરની નોકરી કરવાનું કહે અને તે પણ મસમોટા પગાર સાથે તો તમે ત્યાં જઈને રહેવા તૈયાર થશો? એસએફગેટ મુજબ, ઐતિહાસિક ઈસ્ટ બ્રધર લાઈટ સ્ટેશન જેને 1874માં સેન…

દુબઈમાં લાખો રૂપિયાના પગારે નોકરી જોઈઅે છે, કરો આ વેબસાઈટમાં નોંધણી

નોકરી માટે સમગ્ર દુનિયામાં અમેરિકા ભલે પસંદગીનો દેશ હોય. પરંતુ યુએનનો એક રિપોર્ટ આ વાતને ખોટી સાબિત કરે છે. આ રિપોર્ટ મુજબ, ભારતીયોને અમેરિકાથી વધુ અરબ દેશ પસંદ પડી રહ્યો છે. ભારતના લોકો દુનિયામાં સૌથી વધુ રોજગાર હાલમાં યુએઈ અને…

રેલવેમાં છે સૌથી વધુ નોકરીની તક, જાણો કયા પદ માટે શું હોય છે લાયકાત

ભારતીય રેલ્વેની શરૂઆત 16 એપ્રિલ 1853માં થઈ હતી. ભારતીય રેલ્વે આજે દેશનો મહત્વનો ભાગ છે કારણ કે તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. એશિયાનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલ્વે છે. એક જ પ્રબંધન હેઠળ ચાલતું આ દુનિયાનું બીજું સૌથી…

તલાટીની નોકરી બધા ઉમેદવાર માટે ‘સપનાની નોકરી’, આંક જાણશો ચક્કર આવશે

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ત્રીજા વર્ગની 12 હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે ગુજરાતમાંથી 38 લાખ અરજી મળી છે. એમાંથી પણ 19 લાખ અરજી એટલે કે અડધો અડધ અરજી તલાટીની 1,800 પોસ્ટ પર મળી છે….

નોકરી જોઈએ છે તો જલદી કરો, 4.48 લાખ લોકો છે લાઇનમાં : ફક્ત આપવાનો છે બાયોડેટા

જો તમારી પાસે નોકરી ન હોય અથવા તમે નવી નોકરી શોધી રહ્યા હો, તો તમારે સરકારી વેબસાઇટ sampark.msme.gov.in પર નોંધણી કરાવવી જોઈએ. તેના  ઘણા ફાયદા હશે. 4800 થી વધુ કંપનીઓ આ વેબસાઈટ પર તમારું રિજ્યુમ જોઈ શકે છે અથવા તમે…

ભારત પેટ્રોલિયમમાં 147 જગ્યા માટે પડી ભરતી, જલ્દી કરો અરજી

Bharat Petroleum Recruitment 2018: ભારત પેટ્રોલિયમે કોચ્ચિ રિફાઇનરીમાં કેમિસ્ટ તાલીમાર્થી, ઑપરેટર તાલીમાર્થી, જનરલ વર્કમેન બી તાલિમાર્થીની જગ્યા ભરવા માટે અરજી મંગાવી છે. જેના માટે ભારત પેટ્રોલિયમે સત્તાવાર વેબસાઇટ bharatpetroleum.com પર સત્તાવાર સૂચના જાહેર કરી છે. Bharat Petroleum Recruitment 2018: ભારત…

SBIમાં આવી ભરતી, જાણો કોણ કોણ અરજી કરી શકશે અને કેટલો પગાર મળશે

એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા) દ્વારા 47 ડેપ્યુટી મેનેજર્સ અને ફાયર ઓફિસરોની પોસ્ટ માટેની અરજીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અરજીની છેલ્લી તારીખ 22 નવેમ્બર, 2018 છે. રસપાત્ર ઉમેદવારો વેબસાઇટ sbi.co.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ભરતીમાં લાયકાત, લાયકાતની સ્થિતિ,…

પોલીસમાં આવી બમ્પર ભરતી, જાણો કોણ અરજી કરી શકશે

આંધ્ર પ્રદેશ પોલીસ વિભાગે જુદી જુદી પોસ્ટ પર 3,137 જેટલી જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતીમાં ઉત્સુક ઉમેદવાર 5 નવેમ્બરથી siprb.ap.gov.in પર જઈને એપ્લાઈ કરી શકો છો. જેની પ્રારંભિક પરિક્ષા 16 નવેમ્બરે લેવામાં આવશે. આ પ્રમાણે છે પદો એસઆઈ150આરએસઆઈ (એઆર)75આરએસઆઈ…

10 અને 12 પાસ છો? સરકારી નોકરી જોઈએ? અહીં સરકાર તમારી રાહ જુએ છે

ઈન્ડિયન રેલ્વેમાં દક્ષિણ પૂર્વ વિભાગમાં એપ્રેન્ટિસમાં ખાલી જગ્યાઓ બહાર પડી છે, 22 નવેમ્બર 2018 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. સુથાર, વેલ્ડર, મિકેનિસ્ટ અને ઇલેક્ટ્રિશિયનના સ્થાનો માટે રેલ્વેમાં ભરતી કરવામાં આવી રહી છે. 10 અને 12 પાસ તેમજ અંડરગ્રેજ્યુએટ પણ રેલવેમાં…

Reliance Jioમાં નોકરીની શાનદાર તકઃ મેનેજર સહિત આ પદો માટે કરો અરજી

Reliance Jio Recruitment 2018: રિલાયન્સ જિયોએ જિયો ગીગા ફાઈબર ટીમ અને ડીજીટલ ઈન્ડિયા આંદોલનનો ભાગ બનવા માટે અલગ-અલગ શહેરોમાં જિયો મેનેજરના અલગ-અલગ પદો માટે અરજી મંગાવી છે. જેના માટે રિલાયન્સ જિયોએ યોગ્ય ઉમેદવારોને આમંત્રિત કરવા માટે ભરતી સૂચનાઓ જાહેર કરી…

રેલવેમાં 10મુ પાસ માટે 900થી વધારે જગ્યા પર નીકળી ભરતી, આ રીતે કરો અરજી

સાઉથ ઈસ્ટર્ન રેલવે (Railway)એ અપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. ફિટર, ટર્નર, કાર્પેન્ટર, વેલ્ડર, મશીનિસ્ટ અને ઈલેક્ટ્રિશિયન વગેરેના કુલ પદો પર કુલ 936 પદો પર ભરતી થવાની છે. આ પદો પર 10મુ પાસ ઉમેદવાર અરજી કરી શકે…

ઇન્ડિયન ઑઈલમાં પડી છે ભરતી, 40000 હશે પગાર

જો તમે લાંબા સમયથી એક સારી નૉકરીની શોધમાં છો તો તમે ઇન્ડિયન ઑઈલમાં અરજી કરી શકો છો. ઇન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ મનોચિકિત્સક, બાળ રોગ વિશેષજ્ઞ અને મનોવૈજ્ઞાનિક કાઉન્સિલરના પદો પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર અરજી કરવા માંગતા…