Archive

Category: Health & Fitness

આ ખાસ પાણીનું કરો દરરોજ સેવન, મોટી-મોટી બિમારીઓ રહેશે દૂર

કોથમીર માત્ર ભોજનની સુંદરતા અને સ્વાદ જ નથી વધારતી પરંતુ તેનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. કોથમીરના પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે તમામ તત્વ બીમારીઓને દૂર રાખે છે….

થાઈરોઈડ છે? ચિંતા છોડો, ખાવામાં છ વસ્તુ ટાળો રહેશો ફીટ એન્ડ ફાઈન

આજકાલની સ્ટ્રેસ ભરેલી લાઈફમાં સૌથી વધુ અસર સામાન્ય હોર્મોન્સને થાય છે એમાંય હવે થાઈરોઈડની સમસ્યા સાવ સામાન્ય બની રહી છે ત્યારે થાઈરોઈડ અટકાવવા થોડુક ધ્યાન રાખવાની અને ખાવામાં ચરી પાડવાથી તેનાથી બચી શકાય છે. થાઈરોઈડમાં રાખો આટલું ધ્યાન થાઈરોઈડ થયું…

સ્કીન કેન્સર જ નહી, હોળીના રંગોથી થઇ શકે છે આ 4 ગંભીર બિમારીઓ

રંગ જો નેચરલ હોય ત્યાં સુધી યોગ્ય છે પરંતુ તેમાં જરાં પણ ભેળસેળ હોય તો તમારી સ્કીન જ નહી પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તે ભારે પડી શકે છે. તેના માટે ખૂબ જ જરૂરી છે કે સતર્ક અને સાવધ રહેવું. પરંતુ…

રાત્રે સુવામાં ડોક અકડાઈ ગઈ છે? અસહ્ય દુઃખાવાને આ રીતે ચપટીમાં ભગાડો

ક્યારેક ક્યારેક ડોકમાં ઝાટકો લાગવાથી અથવા તો કોઇ કારણથી ડોક અકડાઇ જવાથી દુખાવો થવા લાગે છે. એવામાં આ દુખાવાથી ઝડપી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ. ઘરેલૂ નુસ્ખાથી ઝડપી ગરદનનો દુખાવો દૂર ભગાવો. પિપરમિન્ટ ઑઇલ પિપરમિન્ટ તેલ યૂઝ…

Holi 2019 : ઓર્ગેનિક કલર્સ સાથે ઉજવો હોળી, ઘરમાં જ રહેલી વસ્તુઓથી આ રીતે બનાવો રંગ

હોળી રંગોનો તહેવાર છે અને આ તહેવારમાં રંગોથી દૂર રહેવું શક્ય જ નથી. પરંતુ માર્કેટમાં મળતાં રંગ ત્વચા અને આંખો માટે હાનિકારક હોય છે. તેવામાં આપણે સૌએ તેવો સંકલ્પ લેવો જોઇએ કે હોળી Eco Friendly colors સાથે જ ઉજવીએ. માર્કેટના…

નાના બાળકોને ગેસની સમસ્યામાંથી તરત રાહત આપશે આ ઘરેલૂ ટિપ્સ, અજમાવી જુઓ

નાના બાળકોને ગેસની સમસ્યા વારંવાર થાય છે. ગેસની તકલીફથી બાળકોમાં ચિડીયાપણું વધી જાય છે. નાના બાળકને ગેસના કારણે બેચેની રહે છે અને તેના કારણે તે પૂરતી ઊંઘ પણ કરી શકતા નથી. બાળકોની ગેસની સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઈલાજથી દૂર કરી શકાય…

ઓફિસમાં કલાકો સુધી બેસતી મહિલાઓને થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

ઓફિસમાં કલાકો સુધી બેસી અને કામ કરતાં દરેક વ્યક્તિને શરીરમાં કેટલીક તકલીફ થવાની શક્યતાઓ વધારે જ હોય છે. પરંતુ મહિલાઓને આવી જોબના કારણે વધારે સમસ્યા થઈ શકે છે. એક સ્ટડી અનુસાર જે મહિલાઓ લાંબા સમય સુધી બ્રેક લીધા વિના સતત…

શું તમને પણ પેટ ફૂલવાની સમસ્યા છે? તો કરો આ પાણીનું સેવન

જીરામાં કેટલાય પ્રકારના ગુણ રહેલા હોય છે જેનાથી તમારા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. જીરાના સ્વાસ્થ્ય સંબંધીત ગુણ ન માત્ર ભારતીય ભોજનનો મહત્ત્વનો ભાગ છે પરંતુ જીરાનું પાણી પણ તમને તેટલો જ ફાયદો કરાવશે જેટલુ કે જીરું.  બનાવવાની…

શુક્રાણુને ઝડપથી વધારે છે આ 6 વસ્તુઓ, રોજ કરવું સેવન

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિનું જીવન દોડધામ ભરેલું થઈ ગયું છે. અનિયમિત જીવનશૈલીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં સૌથી સામાન્ય છે પુરુષોમાં ઘટતું શુક્રાણુનું પ્રમાણ. પુરુષોમાં સ્ટ્રેસ અને અનિયમિત જીવનશૈલીના કારણે શુક્રાણુનું પ્રમાણ ઘટી જાય છે…

કિડની અને હદય માટે ખૂબ ફાયદા કારક છે મખાના, જાણી લો બીજા શું છે ઉપયોગો

મખાણાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાણા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાણાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાણાના બિયાં કિડની અને…

પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

‘પોપઆઈ’ કાર્ટૂન શ્રેણીનો હીરો પોપ આઈ સ્પિનેચ ખાઈને દુશ્મનોના બાર વગાડી દે એવું બતાવાયું છે. તે સાવ ખોટું નથી. સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. ચાલો, તપાસીએ પાલકના આપણા શરીરને…

રોજિંદા આહારમાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરીને કેન્સરથી સુરક્ષિત રહો

કેન્સર એક ઘાતક બીમારી છે. કેન્સર ૧૦૦ થી પણ વધુ પ્રકારના હોય છે. કેન્સરે દુનિયાભરના લોકોને ભરડામાં લીધા છે. કેન્સરથી સ્વયંને સુરક્ષિત રાખવા માટે આહારમાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જોઇએ. સફરજન સફરજનદરેક બીમારીઓમાં સુરક્ષિત રાખવા માટે જાણીતું છે. કહેવત પણ…

ગુણોનો ખજાનો છે સોયાબીન મિલ્ક, ફાયદા જાણીને થઇ જશો ફિદા

સોયાબિન (soybean) ના ગુણોથી આપણે સૌ પરિચિત છીએ. સોયાબિનને સારી રીતે વાટીને દૂધમાં મિક્સ કરવાથી સોયા મિલ્ક બને છે. આ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે. મધને સોયા મિલ્કમાં નાંખીને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો અને…

ઓફિસમાં એકધારું બેસી રહ્યાં પહેલા મહિલાઓ આ વાંચી લો, ક્યારેય ન કરો આવી ભુલ નહીં તો…

આજના મહિલાઓ પણ પુરુષોની સાથો સાથ કામ કરે છે. પુરુષો જેટલો જ સમય અને શ્રમવાળું કામ તે ઓફિસમાં કામ કરે અને ઘરે પાછા ફરીને ઘરનું કામ પણ તેમની રાહ જોઈ જ રહ્યું હોય છે. આજની મહિલાઓ ઘર અને ઓફિસ વચ્ચે…

શરદી-કફમાં રાહત આપશે રસોડાની આ એક વસ્તુ, આ રીતે કરો ઉપયોગ

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે, પણ શું તમે જાણો છો કે આ શરદી -ખાંસી -ઉંઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી છે. આ તેમની સુંગંધ થી ન માત્ર…

ગોળીઓ લીધાં વિના પિરિયડ્સની ડેટ ટાળવી છે? આ રહી ટ્રિક્સ, અજમાવી જુઓ

પીરિયડ્સ આવવા એ કુદરતી ધટના છે. 11થી 50 વર્ષની બહેનોએ આમાંથી પસાર થવાનુંહોયછે. સ્ત્રીઓ માટે નિયમિત રીતે માસિક આવવું બહુ જરૂરી છે. જો કે માસિક આવે ત્યારે કમર અને પેટની નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે. આમ તો સ્ત્રીઓ આ…

દૂધમાં આ એક વસ્તુ ભેળવીને પીઓ, અનેક રોગો સામે મળશે રક્ષણ

આયુર્વેદની દ્રષ્ટિએ આદું ખૂબ જ ફાયદાકારક છે અને આદુના ઘણા બધા ફાયદા બાબતે મોટાભાગના લોકોને ખ્યાલ હોય જ છે. પરંતુ દૂધમાં આદું ભેળવીને પીવાથી તેના ફાયદા અનેક ગણા વધી જાઈ છે એ બાબત વિશે ઓછા લોકો માહિતગાર હશે. આદુમાં એન્ટિ…

સાંધાનો દુખાવો ફક્ત હાથ પગ સુધી સિમિત નથી, હદય અને ફેફસા માટે પણ છે જોખમકારક… જાણો કઈ રીતે!

શું તમને કમરમાં દુખાવો છે? પીઠ અને સાંધામા દુખાવાને કારણે રાત્રે બરાબર સૂઈ નથી શકાતું ? જો સાંધાના દુખવાને કારણે રાત્રિ દરમિયાન ૩-૪ વાર તમારી ઊંઘ માં ખલેલ પહોચે છે કે તમારી ઊંઘ ઊડી જાય છે તો એ બાબતને નરમાશથી…

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે વાસી રોટલી, જાણો કેવી રીતે

હંમેશા વાસી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. 12 કલાકથી વધારે મુકી રાખેલા ખોરાકથી ફૂડ પોઇઝનિંગ, એસિ઼ડિટી અને પેટ બગડી શકે છે.  એટલું જ નહીં વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. પરંતુ નવાઈની વાત એ…

આ શાક જ નહી પરંતુ તેની છાલ પણ છે ગુણકારક, અનેક બિમારીઓ રાખશે દૂર

શાક સ્વાસ્થ માટે સારા એ તો બધા જાણીએ છીએ પણ ઘમઆં શાકભાજી એવાં હોય છે કે એમની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. જો કે માહિતી ના હોવાથી ઘણાં લોકો એ છાલને નકામી ગણીને ફેંકી દે છે. આજે આપણે…

લાંબુ જીવવું હોય તો ભોજનમાંથી આજે જ કરી દો આ એક વસ્તુની બાદબાકી

લાંબુ જીવન ઇચ્છતા લોકોએ પોતાના આહારમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સીમિત કરી દેવું જોઈએ. ભોજનમાં જરૂર કરતાં ઓછા કે વધારે કાર્બોહાઈડ્રેટ લેવાથી મોતનું જોખમ રહ્યાં કરે છે. તાજેતરમાં જ કેટલાક સ્ટડી રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કાર્બોહાઈડ્રેટમાં…

પરીક્ષા સમયે આટલા કલાકની ઉંઘ જરૂરી, સુધરશે બાળકનું પર્ફોર્મન્સ

બાળકના શારીરિક વિકાસ માટે ખોરાક જેટલો જરૂરી છે તેટલી જ જરૂરી છે ઊંઘ. બાળકની પૂરતી ઊંઘ તેના અભ્યાસ માટે પણ જરૂરી છે. બાળક પરીક્ષામાં સારું પરીણામ લાવે તેવી ઈચ્છા રાખતા માતા પિતાએ તેના બાળકને પૂરતી ઊંઘ કરાવવી જોઈએ. તાજેતરમાં જ…

રક્ત દાન કરવાના આટલા ફાયદા તમે નહી જાણતા હોય

રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે છે. પરંતુ આ સિવાય પણ એક બીજી અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો બતાવી દઈએ કે રક્તદાન અનેક રીતે…

આ વસ્તુઓ ખાલી સુંઘવાથી ઘટવા લાગશે વજન, ટ્રાય કરી જુઓ

જેટલી સરળતાથી અને ઝડપથી વજન વધી જાય છે તેટલું જ મુશ્કેલ છે વધેલા વજનને ઘટાડવું. વજન ઘટાડવા માટે ડાયટ, જિમ, યોગ કરીને લોકો ખૂબ મહેનત કરે છે.મનપસંદ વસ્તુઓનું સેવન કરવાનું પણ લોકો ટાળે છે કે તેમનું વજન ઘટે. પરંતુ આજે…

ચહેરાની સુંદરતાથી લઈને વજન ઘટાડવામાં ઉપયોગી છે અજમો, સાથે જ અનેક બિમારીઓમાં છે રામબાણ ઇલાજ

દરેકના રસોડામાં અજમો તો હોય છે. ઘણી વાનગીઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. સ્વાદમાં ઉમેરો કરતા અજમામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે. જેમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તેમને અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે અને તેને ખાવાથી અપચો મટી જાય છે….

કાયમ પગમાં સોજા રહેતા હોય તો આ ટિપ્સ આપશે રાહત

આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવા પાછક  અનેક કારણ હોય છે.  જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ…

તમે પણ સવારે નાસ્તો કરવાનું ટાળતા હોય તો તમારા માટે જરૂરી છે આ વાત જાણવી

દિવસભરના કામ સ્ફૂર્તિથી કરવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે પૌષ્ટિક આહાર લેવામાં આવે. આજની ભાગદોડ ભરેલી દિનચર્યામાં મહિલાઓ અને પુરુષો સવારથી જ બધા કામ ઘડિયાળના કાંટા પર કરે છે. તેવામાં મોટાભાગના લોકો પોતાના નાસ્તા…

બદામ ખાવાથી નુકસાન પણ થાય છે, આ લોકોએ તો ભૂલથી પણ ન ખાવી જોઇએ

બદામ ખાવાથી સ્મરણશક્તિ સારી રહે છે અને તંદુરસ્તી પણ આજીવન ટકી રહે છે. વડીલો બદામને રાતે પલાળીને સવારે ખાવાની પણ સલાહ આપે છે. પરંતુ અગત્યની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે બદામનું સેવન યોગ્ય જ હોય એ જરૂરી નથી….

પીરિયડ્સ વખતે થતી પીડામાંથી મળશે મુક્તિ, અજમાવો આ અસરકારક ઉપાય

માસિક સમયે મોટાભાગની મહિલાઓ અને કિશોરીઓને પેડૂમાં, કમરમાં અને પગમાં દુખાવો થતો હોય છે. આ દુખાવો દૂર કરવા અને રાહત અનુભવવા માટે તેઓ પેન કિલર દવાઓની મદદ લે છે. દવા ખાવાથી તુરંત આરામ તો મળી જાય છે પરંતુ તેનાથી હોર્મોન…

શું તમે પણ સવારે કરો છો આ 5 ભૂલો? તો જલદી થશો વૃદ્ધ

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે હંમેશા જુવાન દેખાય. આ માટે તે પોતાના વાળ કાળા કરે છે તો ક્યારેક જીમનો સહારો લે છે. પરંતુ શું તમે  જાણો છો કે સવારે ઉઠીને તરત જ તમે એવી કેટલીક ભૂલો કરો છો. જેના…