Archive

Category: Food Funda

Holi 2019 : હોળી પર ‘પિચકારી ઠંડાઇ’ થી જમાવો રંગ, ઘરે જ બનાવો આ ખાસ ડ્રિન્ક

હોળી સાથે ગરમીના દિવસો પણ શરૂ થઇ ગયાં છે. તેથી આવા દિવસોમાં ઠંડાઇ તમને તાજગી પ્રદાન કરવામાં મદદ કરશે. તેથી આજે અમે તમને જણાવીશું પિચકારી ઠંડાઇની રેસિપી. હોળીના દિવસે આપણે ઘણીબધી વાનગીઓ ખાઇ લેતાં હોઇએ છીએ અને તેવામાં આ પકવાનોને…

વેજ ચીઝ પોકેટ્સ જોતાં જ મોઢામાં પાણી આવી જશે, ફટાફટ જોઇ લો રેસિપી

રોજ રોજ શું નવું બનાવવુું? જો તેવો પ્રશ્ન તમારા મનમાં ચાલી રહ્યો હોય તો તેનો જવાબ અમારી પાસે છે. આજે અમે તમને એક એવી રેસીપી શખવવા જઇ રહ્યાં છે જે ટેસ્ટી તો છે જ સાથે જ બાળકોને ખુશ કરી દે…

બાળકને નવા રૂપ-રંગમાં પાલક ખવડાવો, બનાવો ક્રિસ્પી પાલક ચકરી

બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે…. પાલક ચકરી માટેની સામગ્રી: 2 વાટકી પાલક,1 વાટકી ઘઉંનો લોટ,1.5 વાટકી ચોખાનો લોટ,1/2 વાટકી ખાટું દહીં,1…

મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને? તો જોઇ લો આ Yummy રેસેપી

સમોસા કોઇને ન ભાવે એવું બને ખરુ? એમા પણ આજકાલ ઘણાં બધા અલગ અલગ પ્રકાર ના સમોસા મળતા હોય છે જેમ કે આલુ મટર સમોસા,પનીર સમોસા, ચાઈનીઝ સમોસા, મગ ની દાળ ના સમોસા વગેરે..અને તેમાં પણ જો ચા સાથે સમોસા…

આજે ડિનરમાં ટ્રાય કરો કંઈક નવું, આ રીતે બનાવો ચટપટા પાપડ કબાબ

પાપડ લગભગ દરેક વ્યક્તિને ભાવતા જ હોય છે. મસાલા પાપડ, પાપડનું શાક કે પાપડનો ચેવડો તો તમે રોજ ખાતા જ હશો. પરંતુ આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવ્યા છીએ તે છે ચટપટા પાપડના કબાબ. જી હા, પાપડ કબાબ….

આજે ડિનરમાં બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી ‘પનીર મસાલા’

જો તમે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મસાલા ઘરે બનાવવા માંગતા હોય તો અમે હાજર છીએ આ ટેસ્ટી વાનગીની સરળ રેસિપી લઇને. ચાલો ઘરે જ બનાવીએ રેસ્ટોરન્ટ જેવું જ ચટાકેદાર પનીર મસાલા… સામગ્રી: બાસમતી ચોખા – 200 ગ્રામ, મગ દાળ -50…

વીકેન્ડ પર ટ્રાય કરો ઇન્ટરનેશનલ રેસેપી પિઝ્ઝા સેન્ડવીચ, બાળકો આંગળા ચાટી જશે તેની ગેરેન્ટી

વીકેન્ડ પર મહેમાન આવવાના હોય અથવા તો કિડ્ઝ પાર્ટીનું આયોજન કરવાના હોય અને તમે મૂંઝવણમાં મુકાયા હોય કે શું નવું જમાડશો તો તમારી આ મુંઝવણનું નિવારણ છે પિઝ્ઝા સેન્ડવી. જી, હા આ વખતે તમે પિજ્જા સેંડવિચ બનાવી જમાડો. આ ખાવામાં…

બાળકોને ખુશ કરવા આજે જ ટ્રાય કરો ઇન્ટરનેશનલ રેસિપી ‘પાસ્તા ઇન રેડ સૉસ’

બાળકોને દરરોજ શું ખવડાવવું અને તેઓ બહારનું જંક ફુડ પણ ન ખાય તેની ચિંતા હોય તો અમારી પાસે તેનું નિવારણ છે. આજે અમે તમને એક એવી રેસિપી શીખવી રહ્યાં છીએ જે ટેસ્ટી તો છે જ સાથે જ તેને જોતાં જ…

રસોઈની રાણીઓ પતંગોત્સવની મઝા માણવા ધાબે રહેજો કારણ કે ઉંધીયુ તો….

ઉત્તરાયણ આવે એટલે દરેકના મનમાં ઉંધિયુનો ખયાલ તો જરૂરથી આવે. ગુજરાતીઓની ઓળખ ગણાતું અને ઉત્તરાયણમાં ભૂલ્યા વગર ખવાતુ એવું ઉંધિયાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. ઉંધિયુ ખાવું જેટલું ગમે છે તેના કરતા વધુ સમય અને મહેનત તે બનાવવામાં…

સીંગની ચીક્કી કડક થઇ જાય છે? આટલું કરશો તો બનશે પોચી અને સ્વાદિષ્ટ

ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. પરંતુ સિંગની ચિક્કી બનાવતી વખતે અમુક ચીજોનું ધ્યાન ન રખાય તો તે કડક થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી. તમે આ રીતથી ચિક્કી બનાવશો તો કડક નહિ પરંતુ એકદમ…

ભારતીયોએ 2018માં સૌથી વધારે આ ફૂડ આરોગ્યું, જુઓ PHOTOS

ભારતીયો અલગ-અલગ પ્રકારનું ફૂડ આરોગવાના દીવાના હોય છે, જેની ઝલક તમને અહીં અલગ-અલગ રાજ્યમાં મળતા અમૂક પ્રકારના ફૂડ આઈટમને જોઇને મળી શકે છે. 2018માં ભારતીયોએ સૌથી વધુ શું ઓર્ડર કર્યો, જેની પર એક ઑનલાઇન પોર્ટલે સર્વે કર્યો. આ સર્વે દિલ્હી-એનસીઆર,…

એકવાર જરૂર ટ્રાય કરો પનીર બ્રેડ રોલ્સ ,આંગળા ચાટતા રહી જશો

બ્રેડનો ક્રિસ્પી સ્વાદ અને પનીરની સોફ્ટ્નેસ. આ બંને વસ્તુનું કોમ્બિનેશ કરીને જો કોઇ રેસિપી બનાવવામાં આવે તો તે સ્પેશ્યલ અને લાજવાબ બની જાય છે. આજકાલના વ્યસ્ત લાઈફમાં દરેકને ઉતાવળ હોય છે. તેથી તેઓ જલ્દી બની જાય તેવી રેસીપી ઈચ્છે છે….

આ શિયાળામાં જીભને મળશે સ્વાદનું નવું સરનામું, જાણો કેવી રીતે બને છે એપલ સ્વીટ રસમલાઇ

રસમલાઈ સાંભળતાની સાથે જ મોઠામાં પાણી આવી જાય. આમ તો લગ્ન પ્રસંગે કે કોઈ સારા પ્રસંગે આવું કંઈક સ્વીટ તો બનતું જ હોય છે. પરંતુ રસમલાઈ જેવા લોકપ્રિય સ્વીટમાં ટ્વીસ્ટ લાવીને તેને એક ફલેવર આપવામાં આવે તો કેવું રહે? આજની…

નૂડલ્સને આ રીતે આપી જુઓ Twist, બાળકોનું લંચબોક્સ ચોક્કસથી ખાલી પાછુ આવશે

નૂડલ્સ એક એવી ચાઈનીઝ ડિશ છે જે દરેક ભારતીય બાળકની પહેલી પસંદ બની ગઈ છે. આ વાનગી દરેક પાર્ટીમાં જોવા મળશે. બાળકોને તો નૂડલ્સ પ્રિય હોય જ છે પરંતુ મોટા લોકો પણ આ યાદીમાં સામેલ હોય છે. બાળકોને જો લંચબોક્સમાં…

દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરો આ સ્પેશિયલ વેલકમ ડ્રિન્કથી

દિવાળીનો તહેવાર તો પતી ગયો પરંતુ હજુ પણ મહેમાનોની અવર જવર દરેક ઘરમાં ચાલુંજ રહે છે. મહેમાન આવે એટલે તેમના વેલકમમાં કંઈકને કંઈક ઠંડુ કે ગરમ જેવું કે ચા,કૉફી, કોલ્ડડ્રીન્ક, આઈસ્ક્રીમ વગેરે જેવું પીરસવું પડે છે. પરંતુ આ વખતેમહેમાનોને કંઈક…

આંગળા ચાટતા રહી જશે મહેમાનો જ્યારે દિવાળીમાં બનાવશો ટ્વિસ્ટેડ પુરી

ગુજરાતીઓ જમવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ-અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સાદી પુરી તોતમે ખાતા જ હશો પરંતુ સાદી પુરીમાં આજે અમે તમને એક ગુજરાતી ટ્વિસ્ટ આપતા સીખવાડીશું. તો આજેઅમે તમારા માટે મસાલા…

શિયાળામાં બોરીંગ પાકને કહો બાય બાય… બનાવો Yummy ચોકલેટ કોપરા પાક

દિવાળી પતે પછી શિયાળાની હવે શરૂઆત થશે. દરેકના ઘરમાં શિયાળામાં અલગ અલગ પ્રકારના પાક બનતાજ હોય છે. શિયાળું પાક સ્વાસ્થય માટે સારા હોવાની સાથે જ તે શિયાળાની ઠંડીમાં આપણા શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. પરંતુ આ પાક નાના…

કોઈ પણ ક્રન્ચી સ્નેક સાથે ખાઈ શકાય તેવા Yummy ડીપ ઘરે જ બનાવો

આપણે જ્યારે ઘરે સેન્વીચ, બર્ગર, હોટડોગ, ફ્રાઈઝ બનાવીએ છીએ ત્યારે તેની સાથે ડીપ કરવા માટે સામાન્ય રીતે બોરીંગ ટોમેટો કેચઅપ જ ખાતા હોઈએ છીયે પરંતુ બહારની જેમ જો અલગ અલગ પ્રકારના ડીપ મળી જાય તો મજા આવી જાય. આજે અમે…

રોજ બાળકોને નાસ્તામાં શું આપવું છે સવાલ? તો ઘરે જરૂરથી ટ્રાય કરો પાલક પૌઆ ટીકી 

રોજ સવાર પડેને દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન થાય છે કે આજે તે જમવામાં શું બનાવે. જમવાનું તો ઠીક પરંતુ રોજ નવુ નવુ નાસ્તામાં શું બનાવવું તેવો પણ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હોય છે. બાળકોને દરોજ નાસ્તામાં કંઈને કંઈ…

માત્ર મેગી જ નથી જે 2 મિનિટમાં બની જાય છે, પનીર તવા પુલાવ પણ બની જશે મિનિટમાં

નવરાત્રીમાં રાત્રે ગરબા રમવા જવા માટે લગભગ ઘરની દરેક મહિલાઓ વહેલા જમવાનું બનાવી લે છે અને તેમાં પણ જે જલદી બની જાય તેવી રેસીપી બનાવવામાં આવે તો ઘરના કામ જલદીથી પૂર્ણ કરીને વધુ સમય માટે ગરબાનો આનંદ માણી શકાય છે….

ઘરે નથી બની રહી બહાર જેવી French Fries? તો એક વખત આ રીતે જરૂરથી બનાવી જુઓ

ફ્રેન્ચ ફ્રાઈઝ સાંદ માટે એક લોકપ્રિય નાસ્તો છે. તેને બાળકો અને મોટા બધા જ પસંદ કરે છે. પરંતુ ઘરે જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ ત્યારે તે બહાર જેવી ક્રીસ્પી નથી બનતી હોતી. આજે અમે તમને જણાવી શું કે બબોર જેવીજ…

બાળકો જ નહી મોટા પણ ચાટશે આંગળા, ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી

જો બાળકોને કંઇક ટેસ્ટી અને હેલ્ધી બનાવીને આપવું હોય તો પનીર ચીલી એક સારો વિકલ્પ છે. આ રેસિપી ઝડપથી બની પણ જશે અને ફક્ત બાળકો જ નહી મોટેરાઓ પણ આંગળા ચાટતાં થઇ જશે. સામગ્રી- પનીર – 35 ગ્રામ (કાપેલા) મકાઈનો…

પાણીપુરી અને મહાભારત વચ્ચે છે ખાસ કનેક્શન, જાણીને ચોંકી ઉઠશો

પાણીપુરી નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. આપણે જેને પાણીપુરી કહીએ છીએ તેને દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આની સાથે કેટલીક રસપ્રદ કહાની પણ જોડાયેલી છે. તો જોઈએ પાણીપુરી સાથે જોડાયેલી દંતકથા, તેની લોકપ્રિયતા, તેના દેશમાં અલગ…

ચોમાસાની મજા માણો આ ગરમા-ગરમ સ્વાદિષ્ટ ટિક્કી સાથે

ચોમાસાની પધરામણી થઇ ચૂકી છે. ત્યારે લોકોને સ્વાદિષ્ટ અને ચટપટી વાનગીઓ ખાવાનું મન થાય તેમાં કોઇ નવાઇ નથી. મોટાભાગે લોકો ભજીયા કે વડાંપાઉં ખાતા હોય છે, પણ આજે અમે તમને એક એવી વાનગી બતાવીશું જે ખાધા બાદ તમે આંગળા ચાટતા…

શ્રાવણ માસમાં છે ઉપવાસ? તો આજે ટ્રાય કરો ફરાળી ઢોકળા

શ્રાવણ માસમાં ઘણા લોકોને ઉપવાસ હોય છે. અને રોજ સાદું ફરાળી જમવાનું બોરીગ થઈ જતું હોય છે. દરરોજ ફરારી ચેવળો, સાબુદાણાની ખીચડી ખાઈ ખાઈને કંટાળ્યા હોવ તો આજે જ ટ્રાય કરો ગુજરાતીઓની ફેમસ ડીસ ઢોકળા… જીહા ઢોકળા એ પણ ફરારી….

બાળકોને પ્રિય ટેસ્ટી બ્રેડ પિઝા ઘરે બનાવવા છે? લ્યો આ રહી રેસિપી

ફક્ત બાળકો જ નહી મોટેરાઓને પણ પિઝાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો ઘરે બ્રેડ પિઝા કેવી રીતે બનાવવા તેની રેસિપી શીખીએ. સામગ્રી- 6 સ્લાઈસ બ્રેડ 1 ટેબલ સ્પૂન અંકુરિત ચણા 1 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ…

આ રીતે ઘરે જ બનાવો ફરાળી ઉત્તપમ, ઉપવાસમાં મજા પડી જશે ખાવાની

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે એ સાથે જ અનેક તહેવારો પણ શરુ થઈ ગયા છે. જેમાં ઉપવાસ અને એકટાણાનું મહત્વ વધારે હોય છે. ત્યારે દર વખતની જેમ એકની એક ફરાળી આઈટમથી કંટાળો આવતો હોય છે તો આ વખતે કંઈક…

આજે ઘરે બનાવીને ટ્રાય કર્યા ‘પનીર કોર્ન રોલ’

પનીર ભાવતું હોય તેના માટે આ નવી વાનગી પનીર કોર્ન રોલ ટ્રાય ઘરે કરવા જેવી છે. આ રેસિપીમાં પનીરનો સ્વાદ તો મળશે જ સાથે સ્વીટ કોર્નની ફ્લેવર પણ છે. આ રેસિપી નાસ્તામાં બનાવી શકો છો. બનાવવામાં અડધો કલાક જેટલો જ…

આ રીતે ઘરે બનાવો દમ આલુ મસાલા…

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીનો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું…

માત્ર 2 મિનિટમાં ઘરે બનાવો ચોકલેટ બ્રાઉની!

જો ચોકલેટ અને સ્વીટ ડિશ તમને પસંદ હોય તો બ્રાઉની પણ તમને ભાવતી જ હશે. બ્રાઉનીનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી જાય છે. તો બનાવો માઈક્રોવેવમાં ચોકલેટ બ્રાઉની. તો જોઇએ તેની બનાવવાની રીત… 2-4 લોકો માટે બ્રાઉની બનાવવાની સામગ્રી…