Archive

Category: Fashion & Beauty

શું ખુશ રહેવા માટે પૈસા જરૂરી છે? જાણો હંમેશા ખુશ રહેવાની થેરાપી

હંમેશા આનંદમાં રહેવાની એક સારી પદ્ધતિ છે અને તે છે માઈન્ડફુલનેસ. હવે તમે વિચારી રહ્યા હશો કે આ શું છે અને કેવીરીતે થાય છે? ખરેખર, માઈન્ડફુલનેશ એવી એક થેરાપી છે, જેના દ્વારા તમે પોતાની અંદર, પોતાની આસપાસ થઈ રહેલી ઘટનાઓ…

Holi 2019: હોળીના જિદ્દી રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રીતે સરળતાથી દૂર કરો

હોળી રંગોનો તહેવાર છે તેથી લોકો રંગોના આ તહેવારને જબરદસ્ત રીતે સેલિબ્રેટ કરશે. હોળી રમતી વખતે કપડા પર પણ રંગ લાગી જતો હોય છે. હોળી તો આપણે મસ્તી સાથે રમી લઇએ છીએ પરંતુ કપડા પરથી રંગ દૂર કરવાની વાત આવે…

હોળીના દિવસે ખાસ લુક મેળવવા ઇચ્છો છો તો અજમાવો આ ટિપ્સ

હોળીના તહેવારને બસ હવે થોડાક જ દિવસ બાકી છે. રંગોના આ તહેવારના દિવસે દરેક કોઇ ખાસ દેખાવા ઇચ્છે છે. એટલા માટે કપડાંની યોગ્ય પસંદગી કરવી જોઇએ. જાણો, કયા પ્રકારનો પહેરવેશ આ હોળી માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.    તમે…

હોળીના રંગ શરીર પરથી કેવી રીતે ઉતારશો? આ 5 ઘરગથ્થુ ટિપ્સ આવશે કામ

20 માર્ચે હોલીકા દહન છે અને 21 માર્ચે ધુળેટી છે. હોળી રંગોનો તહેવાર છે. સાથે જ તે પ્રેમ અને એક્તાનો તહેવાર પણ છે. હોળીના રંગ ખુશીના રંગ, પ્રેમના રંગ પણ કહી શકાય, જે આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે. હોળીના…

ફેસ્ટિવ સીઝનમાં દેખાવું છે સ્ટાઇલીશ? આ છે બેસ્ટ ઓપ્શન

ડેનિમની વાત કરવામાં આવે તો બ્લેક કલરની સાથે ડેનિમનું કોમ્બિનેશન ખૂબ જ ઓસમ લાગે છે. પરંતુ આવી રીતે બધા પોતાની ઇચ્છા અનુસાર પોતાનો અલગ લુક તૈયાર કરતા હોય છે. ડેનિમ શર્ટને તમે અલગ-અલગ રીતે પહેરી શકો છો, જે તમને આપશે…

બ્લાઉઝની આવી ડિઝાઈનથી મેળવો ટોટલ ડિફરન્ટ લૂક, આ છે લેટેસ્ટ ટ્રેન્ડ

ઘણીવાર મોટાપાને કારણે આપણે આપણા મનગમતા ડ્રેસ પહેરી શકતા નથી. કારણ કે આપણને ડર રહે છે કે ક્યાંક આપણે વધારે જાડા તો નથી દેખાઇ રહ્યા છે. એવામાં આપણે અચાનક તો વજન ઓછું કરી ન શકીએ પરંતુ ડ્રેસપને ચેન્જ કરી શકીએ…

Holi 2019 Tips: પ્રાકૃતિક રંગોના નામે છેતરાઇ ન જતાં, આ રીતે ચેક કરો કલર અસલી છે કે નકલી

રંગોના તહેવાર હોળી પર રંગોનું વિશેષ મહત્વ છે પરંતુ માર્કેટમાં નકલી અને કેમિકલ વાળા રંગો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. નકલી અને કેમિકલ વાળા રંગોને ઓળખવા ખૂબ જ સરળ છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે ઓળખી શકાય…

સુકાઇ ગયેલી નેઇલ પેઇન્ટનો કેવી રીતે કરશો સ્માર્ટ ઉપયોગ? આ છે Tricks

નખને સુંદર બનાવવા માટે છોકરીઓ મોંઘામાં મોંઘા નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરે છે. કેટલીક છોકરીઓ પાસે તો નેઇલ પેઇન્ટનું એટલું બધુ કલેક્શન હોય છે કે તેનો ઉપયોગ ન થવા પર તે ઝડપી સુકાઇ જાય છે. લોકો તેને બેકાર સમજીને તેને ફેંકી…

ઓફિસમાં કેવી હેરસ્ટાઈલને બનાવશો તમારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ,આ રીતે મેળવો ક્લાસી લૂક

ઓફિસમાં   જતી  મહિલાઓ  ફેશનની  બાબતમાં  પણ ઘણી  ચીવટ દાખવતી  હોય છે પરંતુ સમયને અભાવે  તેઓ યોગ્ય હેરસ્ટાઈલ કરતી નથી ઘણી  મહિલાઓ માને  છે કે સારી હેરસ્ટાઈલ માટે  ઘણો  સમય નીકળી  જાય છે.  પરંતુ  ઓફિસમાં  સ્માર્ટ  અને પ્રેઝન્ટેબલ  દેખાવા  માટે પણ…

ટાલની સમસ્યા દૂર કરશે આ ફળના પાન, અજમાવી જુઓ

જામફળ તો આપણે સૌએ ચાખ્યું હશે પરંતુ મોટાભાગના લોકો તેના પાંદડાથી થતા લાભથી અજાણ હોય છે. જામફળના પાન શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં દવા જેવું કામ કરે છે. આ સમસ્યા એવી છે કે જેના કારણે વ્યક્તિએ શરમ અનુભવવી પડે છે….

કંચુકીથી બ્રા સુધી: સ્ત્રીઓના ઉપવસ્ત્રનો ઈતિહાસ

મોહનજોદડો અને હડપ્પા સંસ્કૃતિથી પણ પૂર્વે સ્ત્રીઓની છાતીનો ઉભાર કદાચ સ્ત્રીઓ માટે શરમની વ્યાખ્યામાં નહોતી આવતી. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ક્યારેય તે ઢાંકવાની આવશ્યક્તા નથી લાગી. આજની કેટલીક દેશીવિદેશી આદિવાસી જાતિઓ તે સમયકાળનું ઉદાહરણ પણ છે. છતાં પણ સ્ત્રી હોવાની…

નેઈલ આર્ટને લાંબો સમય ટકાવી રાખવી છે? આ ટિપ્સ આવશે કામ

આજથી હજી પાંચેક વર્ષ પહેલાં નેઈલ-આર્ટ ફક્ત એક ખાસ ક્લાસ અને સેલિબ્રિટીઝ પૂરતી હતી, પરંતુ આજે નાની બાળકીઓથી લઈને કોલેજ જતી ટીનેજર અને ગૃહિણીઓ સુધી કોઈને પ્લેન-પૉલિશ લગાવવી ગમતી નથી.  નખ પર ડિઝાઈન કરવાનો આ ટ્રેન્ડ બધાને ગમી ગયો છે….

નયનોની નજાકત વધારતો આઈ મેકઅપ

મેકઅપમાં આઈ મેકઅપની ખૂબ જ અગત્યની ભૂમિકા હોય છે. એક રીતે એવું પણ કહી શકાય કે સમગ્ર મેકઅપનો આધાર આઈ મેકઅપ પર જ ટકેલો હોય છે. મેકઅપ આર્ટિસ્ટનું કહેવું છે કે આજકાલના મેકઅપ ટ્રેન્ડમાં આખા ચહેરાના મેકઅપની સરખામણીએ આંખોનો મેકઅપ…

ચહેરાના બ્લેકહેડ્સ કરે છે પરેશાન? આ રીતે મેળવો સમાધાન

ચહેરા પર, ખાસ કરીને નાક પર જામી જતી  ધૂળ ઇત્યાદિથી બ્લેક હેડની સમસ્ય સર્જાય છે. તેને કારણે ચહેરાનું સૌંદર્ય હણાય છે. પરંતુ તેને અમસ્તા  જ  ઘસીને દૂર નથી કરી શકાતા. આવી સ્થિતિમાં ચોક્કસ પ્રકારના સ્ક્રબથી બ્લેક હેડ દૂર કરીને સૌંદર્ય…

આ રહ્યાં લાંબા, કાળા, સુંવાળા, મજબૂત વાળ પામવાના આસાન ઉપાય

સૌંદર્યના  નિખારમાં  વાળનું  મહત્ત્વ ત્વચા કરતાં  જરાય ઉતરતું ન ગણી  શકાય.  જે રીતે  લિસ્સી-  સુંવાળી, ડાઘ-ધાબા વિનાની  ત્વચા તમારી  સુંદરતાને  નિખારે  છે એ રીતે જ મખમલી – ચમકદાર  કેશ તમને વધુ આકર્ષક બનાવે  છે.  પરંતુ મોટાભાગની  સ્ત્રીઓ  પોતાના વાળ વિશે…

હેર કલર કરતાં પહેલાં આ વાતો જાણવી છે ખૂબ જરૂરી, નહી તો આવશે પસ્તાવાનો વારો

વાળને કલર કરવો, આ આજકાલ ખૂબ પાપુલર થઈ ગયું છે. એક તો તેનાથી જૂના વાળ છિપાઈ જાય છે અને બીજુ તેનાથી વાળને એક નવું મેકઓવર મળે છે પણ કેટલાક લોકો એવા છે જે વાળના કલર કરાવતા સમયે કેટલીક ભૂલ કરી…

15 મિનિટમાં નિખરી ઉઠશે ચહેરો, આ ફેસમાસ્ક ટ્રાય કરી જુઓ

ગાજરમાં ગ્લૂકોઝ, વિટામીન એ, સી, ડી, ઈ અને કે જેવા અને પોષક તત્વો હોય છે. ગાજર ખાવાથી શરીરને તો લાભ થાય જ છે પરંતુ ગાજરનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક છે. ગાજરમાં કૈરોટીન નામનું તત્વ હોય છે જે ત્વચાના તુરંત…

વાળ ધોવા માટે કેવા પાણીનો ઉપયોગ કરાય, ઠંડુ કે ગરમ? જુઓ ફાયદા અને નુકશાન

શિયાળો હાલ પુરો થઈ જવા આવ્યો છે પરંતુ રાત્રે ઠંડી અને સવારે ગરમી જેવી ડબલ ઋતુ ચાલી રહી છે. ઠંડીના કારણે લોકો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવા લાગે છે. લોકો પોતાના વાળ પણ ગરમ પાણીથી જ ધોતા હોય છે….

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહી તો તમારા વાળને થશે નુકસાન

શિયાળામાં વાળ ધોયા બાદ મોટાભાગના લોકો હેર ડ્રાયરની મદદથી વાળ કોરાં કરતા હોય છે. પરંતુ હેર ડ્રાયરનો ઉપયોગ નિયમિત રીતે કરવાથી વાળ ખરાબ થવા લાગે છે. ડ્રાયરના કારણે વાળની કુદરતી ચમક ખોવાઈ જાય છે. હેર ડ્રાયરનો ઉપયોગ પણ કરવામાં આવે…

સ્વાસ્થ્ય સુધારનાર આદુ તમારી સુંદરતા પણ વધારશે, જાણો કેવી રીતે

આદુના ચમત્કારી ગુણો વિશે તમે સાંભળ્યું હશે પણ એનાથી સુંદરતા પણ વધે છે એનો તમને ખ્યાલ નહીં હોય. આદુમાં રહેલાં એન્ટી ઓક્સિડન્ટ એને ખાસ બનાવી છે. તેના સેવનથી સ્વાસ્થ્ય તો સારું રહે છે પણ સાથે જ સ્કીનની રોનક પણ વધે…

કોલેજિયન ગર્લ્સ માટે ઑલ ટાઇમ ઇન ટ્રેન્ડ : ટ્રાઉઝર એન્ડ ટૉપ

કોલેજિયન કન્યાનો મનમાનીતો ડ્રેસ હવે ઘણું ખરું પેન્ટ અને ટોપ થઈ ગયા છે. હમણાં નવરાત્રિ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ વખતે જેટલી જગ્યાએ યુવતીઓને, કિશોરીઓને જોઈ તે બધી પેન્ટ અને ટોપ પહેરીને ગરબા ટ્રાયલ કરતી હતી. અમે મજાકમાં કહ્યું પણ ખરું કે…

આ રીતે ઝટપટ થાઓ તૈયાર, ઓફિસ જવામાં ક્યારેય નહીં થાય લેટ

જે મહિલાઓ નોકરી કે અન્ય કામ કરતી હોય છે તેના માટે સવારનો સમય દોડધામ ભરેલો હોય છે. તેવામાં બહાર જવા માટે તૈયાર થવામાં વધારે સમય ખર્ચાઈ જતો હોય છે. એક સર્વેક્ષણ અનુસાર મહિલાઓ પોતાના દેખાવ અને તૈયાર થવા પાછળ અંદાડે…

વેસ્ટર્ન આઉટફિટ સાથે ટ્રેડિશનલ જ્વેલરી, તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને બનાવશે ક્લાસી

આજકાલ વેસ્ટર્ન કપડાં સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ છે. આ ઘણાને નથી ગમતુ પણ ખરેખર તો એ તમને ફંકી લુક આપે છે અને ફેશનેબલ પણ લાગે છે. આ જ્વેલરી પહેરવાના ટ્રેન્ડને ફ્યૂઝન પણ કહેવામાં આવે છે. જો કે એ માટે…

હેર વૉશ કરવાનો સમય નથી? આ બે પ્રોડક્ટ્સ કરશે કમાલ

શિયાળામાં સવારના સમયે વહેલા જાગવું તે પણ મોટી તકલીફ લોકોને લાગે છે. તેવામાં સવારે જાગી અને ઓફિસ પહોંચતા પહેલા વાળમાં શેમ્પૂ કરવું તે મુશ્કેલ લાગે છે. વળી ક્યારેય શરદી તાવ જેવી બીમારીના કારણે પણ ઠંડીમાં વાળ ધોઈ શકાતા નથી. એટલા…

મેનીક્યોર-પેડિક્યોર વિના પણ હાથ-પગ રહેશે સુંવાળા, આ રીતે રાખો માવજત

શિયાળામા સ્કિન શુષ્ક અને નિસ્તેજ થઇ જવાની સમસ્યા દરેકને થાય છે. મોટાભાગના લોકો ચહેરા માટે ઘણી પ્રોડક્ટ્સ વસાવે છે પણ હાથ-પગનું ધ્યાન નથી રાખતા. સ્કિન સુકાઈ જવી, પગની એડી ફાટવી કે હોઠ ફાટવા એ શિયાળાના મુખ્ય પ્રોબ્લેમ છે. આજે જાણીશું…

ડાયેટમાં ઉમેરો આ એક ફળ અને પછી જુઓ ચમત્કાર

પપૈયુ બહુ ઓછા લોકોને ભાવતુ હોય છે અને ઘણાં લોકો તો એ ત્યારે જ ખાય છે જ્યારે બીમાર પડે. પરંતુ જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતું હોય તો એને તમારા નિયમિત ડાયેટમાં સ્થાન આપો, પપૈયાથી તમારી સ્કિન સારી થઇ જશે ….

આ ફળોની છાલ નિખારશે તમારી ત્વચા, ઘરે આ રીતે બનાવો ફેસપેક

કહેવાય છે ને કે ફળના ગુણકારી તત્વ તેની છાલમાં પણ હોય છે. મોટાભાગના ફળ છાલ સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ફળની છાલને ફેંકી દેતા હોય છે. જો કે આજ પછી તમે આવું નહીં કરો. કારણ…

બિગબોસ ચર્ચિત ચહેરો જસલીન મઠારૂ HOT અંદાજમાં, જુઓ તસવીરો

બિગ બોસનાં નામથી દરેક વ્યક્તિ પરીચિત છે. તેમાં પણ જસલીન મઠારૂને કોણ ન ઓળખે? જસલીન બિગબોસ સિઝન-12માં ખુબ નામના મેળવી હતી. જસલીન મઠારૂ અને અનુપ જલોટા વચ્ચે અફેર ચાલતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. બિગબોસનાં ઘરમાંથી આઉટ થયા બાદ…

ડ્રેસની નેકલાઇન પ્રમાણે હોવો જોઇએ તમારો નેકપીસ, આ ફેશનટિપ્સ થશે મદદરૂપ

નેકપીસ તમારા લુક્સને આકર્ષક બનાવવા માટે હોય છે. લુકને હેવી કે ગળાને ભરચક બનાવવા માટે નેકલેસ પહેરવાના નથી હોતા. ઈંડિયન હોય તે વેસ્ટર્ન દરેક ડ્રેસ સાથે નેકપીસ તો પહેરવાના જ હોય છે. પરંતુ જરુરી છે એ સમજવું કે કેવા આઉટફીટ…

જુની સાડીઓ ફક્ત કબાટમાં પડી રહેતી હોય તો કાઢી લો બહાર, આ રીતે બનાવો સ્ટાઈલિસ્ટ કુર્તીઓ…

મહિલાઓ પોતાની જુની સાડીઓને ફેકી દે છે કે અથવા તો કઈને આપી દે છે. પરંતુ શું તમે જાણો છો કે જુની સાડીઓની મદદથી તમે વિવિધ પ્રકારના ડ્રેસ બનાવી શકો છો. જો તમારી પાસે પ્રિન્ટેડ સાડી છે તો તેનો ઉપયોગ કરીને…