Archive

Category: Auto & Tech

તમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો

જો તમારુ ઘરેલૂ Wi-Fi પથારીમાં સૂતા સૂતા તમને ઓનલાઇન ટ્રાન્જેક્શન, ઓફિસના કામ અને અંગત તથા સંવેદનશીલ જાણકારી શેર કરવામા સુવિધા અને સુરક્ષા આપે છે તો તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. તમને તે જાણીને આશ્વર્ય થશે કે ઘરમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર…

હોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો? આ રહી સ્માર્ટ ટ્રિક્સ

હોળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જે સમયે તમે હોળીને એન્જોય કરી રહ્યાં હોય ત્યારે તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યાંક તમારા ખિસ્સામાં રહેલો મોંઘોદાટ સ્માર્ટફોન ખરાબ ન થઇ જાય. તેવામાં અમે તમને કેટલીક ટ્રિક્સ…

ચોરાઇ ગયો છે સ્માર્ટફોન? ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track

જો તમારો સ્માર્ટફોન ક્યાંય ગુમ થઇ ગયો હોય અથવા તો ચોરી થઇ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાંક ફંક્શનન્સનો ઉપયોગ કરીને તમે તમારો સ્માર્ટફોન ટ્રેક કરી શકો છે. જેવી રીતે એપ્પલ ‘ફાઇન્ડ માય ફોન’ ફંક્શનની સુવિધા આપે છે…

હોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ

હોળી એક એવો ખૂબસુરત તહેવાર છે કે સૌકોઇ આ તહેવારની તસવીરો લઇને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. આજકાલ બધા જ પાસે સ્માર્ટફોન છે અને ઘણા ફોનમાં સારા કેમેરા પણ હોય છે. જો કે સ્માર્ટફોનમાં સારા ફોટોઝ લેતાં પહેલાં કેટલીક…

Tesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી

ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની Teslaએ પોતાની નવી ઈલેક્ટ્રિક એસયુવી Model Yથી પડદો ઉઠી ગયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે કહ્યું કે આ કોમ્પેક્ટ એસયુવી Model 3 વાળા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. Tesla Model Yનું લોન્ગ રેન્જ વર્જન બાજારમાં પહેલા…

ફોનમાં જે એન્ટી વાયરસ એપ રાખી છે તે સાવ નકામી છે, વિશ્વાસ ન આવે તો આ વાંચી લો

તમારા ફોનને સેફ રાખવા અને વાયરસથી બચાવવા માટે લોકો એન્ટીવાયરસ અને એન્ટી મેલવેયરને ઈન્સ્ટોલ કરે છે જેના કારણે તેમનો ફોન સેફ રહી શકે. એવી એપ્સનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યા કરોડોમાં છે પરંતુ એક રિપોર્ટ અનુસાર ગુગલ પ્લેસ્ટોર પર હાજર મોટે…

આ કારણથી Redmi પોતાના મોબાઈલ સાથે નથી આપતી હેડફોન, કારણ જાણવા જેવું

ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન નથી આપતી અને તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને…

વારંવાર હાથમાંથી પડી જાય છે ફોન? સ્ક્રેચ ગાયબ કરવી છે આટલી સહેલી, બસ કરો આટલું જ

આપણા જીવનમાં ફોનનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે સ્ક્રેચ ખૂબ આસાનીથી પડી જાય છે. આ સ્ક્રેચના કારણે ફોન જુનો દેખાવા લાગે છે. જો તમારા ફોન પર પણ સ્ક્રેચ છે તો આ આસાન રીત ફક્ત 2 મિનિટમાં તમારા ફોનના…

BSNL લેન્ડલાઈન યૂઝર્સ આપી રહ્યાં છે ફ્રી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, દરરોજ મળશે આ ડેટા

Bharat Sanchar Nigam Limitedએ પોતાના લેન્ડલાઈન યૂઝર્સ માટે ફ્રી બૉડબેન્ડ સર્વિસને લોન્ચ કરી છે. આ ઑફર હેઠળ યૂઝર્સ પાસેથી કોઈ ઈન્સ્ટૉલેશન ચાર્જ લેવાઈ રહ્યો નથી. આ સાથે જ યૂઝર્સને 10Mbps સ્પીડની સાથે દરરોજ ડાઉનલોડ માટે 5જીબી ડેટા અપાઈ રહ્યો છે….

વોટર આઇડીમાં બદલવું છે નામ? આ રીતે ઘરે બેઠા થઇ જશે કામ

ઘણીવાર એવું બનતું હોય છે કે વોટર આઇડીમાં કેટલીક ભૂલો થઇ ગઇ હોય છે, જેના કારણે તેને ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવા અને પોલીંગ બૂથ જેવી જગ્યાઓ પર મુશ્કેલી થાય છે. આવી જ એક ભૂલ છે કાર્ડ પર છપાયેલાં નામમાં…

WhatsApp Tip: આવી ચેટ સૌથી વધુ સ્ટોરેજનો ઉપયોગ કરે છે, ફોન સ્લો થઈ જવા પાછળનું છે કારણ

એક સમય હતો જ્યારે લાકો ડિજીટલ કન્વર્સેશન માટે ફક્ત ટેક્સ્ટ મેસેજનો સહારો લેતા હતા. ત્યારે લોકો મેસેજ પેક્સ લઈને વાત કરતા હતા. સ્માઈલી મોકલવા માટે પણ કી-પેડ જ કામ આવતું હતું. પરંતુ ત્યાર બાદ વોટ્સએપ જેવા ચેટ એપ્સ આવ્યા અને…

Tech Tips: Whatsapp પર કોઇ નહી જોઇ શકે તમારો ફોન નંબર, બસ ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ

Whatsapp નો ઉપયોગ કરતાં તમામ યૂઝર્સ એ વાત જાણે છે કે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ફોન નંબર આપવાની જરૂર પડે છે. પરંતુ એક ખાસ ટ્રીકની મદદથી તમે તમારો ફોન નંબર સરળતાથી છુપાવી શકો છો. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોન…

Jio યુઝર્સ આનંદો! દરરોજ મળી રહ્યો છે 2 GB Free, આ રીતે ચેક કરો તમને મળ્યો કે નહી

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે પરી એકવાર જિયો સેલિબ્રેશન પેક લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ યુઝર્સને ચાર દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા ફ્રી મળશે. 14 માર્ચથી શરૂ થયેલી  ઓફરનો લાભ યુઝર્સ 17 માર્ચ સુધી લઇ શકાશે. ચાર દિવસ સુધી…

તમારા જૂના અને સસ્તા ફોનથી પણ લઇ શકો છો ખૂબસુરત Selfie, આ છે Trick

જો તમે સેલ્ફીના શોખીન હોય પરંતુ તમારે જોઇએ તેવી સેલ્ફી ફોનમાં ન  આવતી હોય તો ચિંતા ન કરો. અહીં અમે આજે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે નોર્મલ સ્માર્ટફોનમાં પણ જબરદસ્ત સેલ્ફી લઇ શકશો. બ્યૂટી પ્લસ મેજિકલ…

પોતાનાં મોબાઈલ દ્વારા જ બુક કરો ટ્રેનની જનરલ અને પ્લેટફોર્મ ટીકિટ,જાણો વિગતે

આજનો જમાનો ટેકનોલોજીથી ભરપૂર છે. જો કે દરેક કામ આગંળીનાં ટેરવે થાય તેવું દરેક ઇચ્છે છે. લોકો પાસે સમયનો અભાવ છે. જેથી તેઓ દરેક કામને ઓનલાઈન કરે છે. સામન્ય રીતે લોકો રિઝર્વેશન ટિકીટ લઇને મુસાફરી કરવાનું પસંદ કરે છે. ઘણી…

આ રીતે જાણો કઇ Android Apps સ્લો કરી રહી છે તમારો સ્માર્ટફોન, ચેન્જ કરો આ સેટિંગ્સ

દરરોજ લૉન્ચ થઇ રહેલી Android Apps હાઇ-પર્ફોર્મન્સ અને ઉમદા ગ્રાફિક્સ વાળી એન્ડ્રોઇ ગેમ્સના કારણે સ્માર્ટફોન્સની લિમિટેડ સ્ટોરેજ સ્પેસ અને ઓછી રેન્જ એક મોટો પડકાર બની જતો હોય છે. તેવામાં સ્માર્ટફોન્સ 6જીબી અને 8જીબી રેમ સાથે લૉન્ચ થઇ રહ્યાં છે. સાથે…

Whatsapp પર આવા Photos શૅર કરતાં હોય તો મર્યા સમજો કારણ કે….

ફેસબુકની માલિકી હેઠળની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ એક નવું ફિચર લાવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા વોટ્સએપ એક એવા ફિચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને આ ખબર પડી જશે કે ચેટ બોક્સમાં આવેલા ફોટોની પ્રમાણિકતા શું છે….

કોલ-મેસેજ અને ડેટાને સુરક્ષીત રાખશે આ 4 કોડ, સ્માર્ટફોનમાં કરી લો સેવ… ખૂબ કામ આવશે

સ્માર્ટફોન વિના આપણું જીવન અધુરું થઈ જાય તેવી સ્થિતી સર્જાઈ છે. આપણે મોટાભાગના કામ માટે સ્માર્ટફોન પર નિર્ભર થઈ ગયા છીએ. જો કે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ થતો હોવાથી લોકોની પર્સનલ લાઈફ પણ જોખમમાં મુકાઈ ગઈ છે. એટલા માટે જ…

પોપ-એપ સેલ્ફી કેમરા સાથે ભારતમાં લોન્ચ થશે Vivo S1, જાણો શું છે ફિચર્સ

Vivoએ હાલમાં જ ભારતમાં Vivo V15 અને V15 Pro સ્માર્ટફોન્સને લોન્ચ કર્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે કંપની પોતાના નવા Vivo S1 સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આશા કરવામાં આવી રહી છે કે Vivo S1ને પહેલા ચીનમાં…

Jioનો ધડાકો : 3 મહિના સુધી Free મળશે 100 GB ડેટા, જાણો શું છે ઑફર

જો તમે પણ રિલાયન્સ Jioજિયોની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાયબરની રાહ જોઇ રહ્યાં હોય તો તમારા માટે એક મોટી ખબર છે. મીડિયા રિપોર્ટસ અનુસાર રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જિયો ગીગા ફાયબર સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે અને તેના માટે કંપની…

દુનિયાભરમાં 8 કલાક સુધી ઠપ્પ થયા Facebook-Instagram, યુઝર્સ થઇ ગયા પરેશાન

બુધવારની રાત્રે અચાનકથી ભારત, અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના અનેક દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસીસ ડાઉન થઇ ગઇ. આ કારણે યુઝર્સને આશરે 8 કલાક સુધી આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવામાં પરેશાની થઇ. આ નિરાશા અને ગુસ્સાને યૂઝર્સે બીજી…

મોજિલાએ ભારતમાં લૉન્ચ કર્યુ Firefox Lite, મળશે પ્રાઈવસીની સંપૂર્ણ ગેરંટી

વેબ બ્રાઉઝર મોજિલાએ આજે ભારતીય ગ્રાહકોને ફાસ્ટ અને લાઈટવેટ મોબાઈલ બ્રાઉઝીંગનો અનુભવ પ્રદાન કરવા ફાયરફાક્સ લાઈટ રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે ફાયરફોક્સ લાઈટ ખૂબ જ ફાસ્ટ અને લાઈટવેટ એન્ડ્રોઈડ બ્રાઉઝર છે અને તેની સાઈઝ 4 એમબીથી પણ ઓછી…

Whatsapp પર ટૂંક સમયમાં મળશે ખાસ અપડેટ, મળશે આ સુવિધા

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsapp હાલમાં એપના ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામને નવુ અપડેટ આપ્યું છે. આ અપડેટેડ વર્ઝન 2.19.71માં ઘણા નાના પરંતુ રસપ્રદ ફીચર્સ એપમાં જોવા મળ્યા છે. WABetaInfoની રીપોર્ટ મુજબ, વ્હોટ્સએપ એન્ડ્રોઈડ પર પણ આઈઓએસના જેવા ડૂડલ ડ્રોરને ટેસ્ટ કરાઈ…

બંધ કરાઈ Google Allo મેસેજિંગ એપ, હવે મેસેજ એપ પર મળશે અમૂક ફીચર્સ

મોબાઈલ મેસેજિંગ એપ Google Allo માં ઈનવેસ્ટમેન્ટ અને ઈમ્પ્રુવમેન્ટ્સ બાદ આખરે ગૂગલે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 2016ના ફેનફેરમાં લૉન્ચ કરવામાં આવેલી આ એપને યૂઝર્સ તરફથી ઘણી સારી પ્રતિક્રિયાઓ મળી નથી, જેને પગલે કંપનીએ આ નિર્ણય કર્યો છે. The…

48MP કેમેરા વાળો Redmi Note 7 Pro લેવાની ઇચ્છા હોય તો આ ખબર છે તમારા માટે, જાણો શું છે ખાસ

જો તમે Xiaomiએ તાજેતરમાં જ લૉન્ચ કરેલા ધાંસૂ સ્માર્ટફોન Redmi Note 7 Pro ખરીદવા માંગતા હોય તો આજે ભારતમાં આ સ્માર્ટફોનની પહેલી સેલ છે. આ સ્માર્ટફોનને આજે ફ્લિપકાર્ટ, એમઆઇની વેબસાઇટ અને એમઆઇ હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. સેલની શરૂઆત બપોરે…

Samsungએ લૉન્ચ કર્યા 4K UHD TV, 41,990 રૂપિયાથી શરૂ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતીય માર્કેટ માટે 4K UHD ટીવી સીરીઝની નવી લાઈન અપ રજૂ કરી છે. આ સીરીઝના ટીવી ઑનલાઈન મળશે. કંપની તેના દ્વારા શાઓમીને ટક્કર આપશે, જે હાલમાં ભારતીય માર્કેટમાં ટીવી લૉન્ચ કરીને ચર્ચામાં આવ્યો છે. સેમસંગે…

Xiaomi Freeમાં આપી રહ્યું છે 100 Redmi Note 7 Pro, આ છે ઑફર

Xiaomiએ તાજેતરમાં ભારતમાં Redmi Note 7 Pro લોન્ચ કર્યો છે. જેની પહેલી સેલ 13 માર્ચે છે. શાઓમી આ ફોનને ચીનમાં 18 માર્ચે લોન્ચ કરશે. આશા છે કે કંપની રેડમી નોટ 7 પ્રોના ઇન્ડિયન વેરિએન્ટને જ ચીનમાં લોન્ચ કરશે. આ વચ્ચે…

LGએ રજૂ કર્યા ડ્યૂઅલ એર કન્ડિશનર્સ, જાણો કિંમત

LG ઈલેક્ટ્રોનિક્સે બ્યૂરો એનર્જી એફિશિઅન્સીની 5 અને 3 સ્ટાર રેટિંગની સાથે 54 નવા AC મૉડલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. LG ડ્યૂઅલ કૂલ એર કન્ડિશનર્સની કિંમત 31,990 રૂપિયાથી 69,990 રૂપિયા સુધી હશે. કંપની મુજબ, 5 સ્ટાર રેટિંગવાળા એસી વેરિએબલ ટોનેજ…

Airtelએ ઉતાર્યો નવો પ્લાન, 70 દિવસ સુધી દરરોજ મળશે આટલો ડેટા

ભારતમાં છેલ્લા થોડા દિવસમાં પોતાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. હવે કંપનીએ એક નવો 398 રૂપિયાવાળો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 70 દિવસની વેલિડિટી દરમ્યાન ટોટલ 105GB ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં વૉઈસ કૉલિંગ અને SMSના ફાયદા…

ત્રણ રિયર કેમેરાવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન ખરીદવાની આજે તક, Jio પણ આપી રહ્યું છે ધમાકેદાર ઑફર

Realmeના નવા સ્માર્ટફોન Realme 3ની આજે પહેલી સેલ છે. જણાવી દઇએ કે આ સ્માર્ટફોનને ગત અઠવાડિયે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહક તેને રિયલમી અને ફ્લિપકાર્ટની વેબસાઇટ પરથી ખરીદી શકે છે. તેની ખાસિયતની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા…