Archive

Category: Astrology

હોલીકા દહન પર 10 કલાક રહેશે ભદ્રાની અશુભ છાયા, આ છે પૌરાણિક કથા

ફાગણ માસની પૂર્ણિમા પર બુધવારે 20 માર્ચે હોળીના પર્વ દરમિયાન આશરે 10 કલાક સુધી ભદ્રાની છાયા રહેશે. શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં પૂજન સહિત અન્ય શુભ કાર્ય નથી કરવામાં આવતાં. તેથી આ વખતે હોલીકા પૂજનનો યોગ્ય સમય પ્રદોષ કાળમાં રહેશે. સાંજના સમયે…

Holi 2019 : હોળી પર ચંદ્રમાને આ રીતે કરો પ્રસન્ન, ઘરમાં થશે ધનવર્ષા

જો તમે સખત આર્થિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હોય તો હોળી પર આ ચંદ્ર ટોટકા જરૂરથી કરો. હોળીની રાત્રે ચંદ્રોદય થયા બાદ તમારા ઘરની છત પર ખુલ્લી જગ્યા જ્યાંથી ચંદ્ર નજરે પડતો હોય ત્યાં ઉભા રહો. તે પછી ચંદ્રને સ્મરણ…

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ સ્ટોર રૂમ

સ્ટોરરૂમના વિવિધ પ્રકાર હોય છે. અનાજ જેવી રોજિંદી વસ્તુ રાખી હોય તે રૂમને સ્ટોરરૂમ કહે છે. કોઈ રૂમમાં પસ્તી તેમજ નકામી અને નિરુપયોગી વસ્તુ રાખી હોય તે રૂમને પણ સ્ટોરરૂમ કહે છે. જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવાની દિશા પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે…

પૈસાની તંગીથી મેળવો છુટકારો, હોળી પર કરો આ કારગત ઉપાય

રંગોનો તહેવાર એટલે હોળી. તહેવારો આપણા જીવનને અનેરા ઉત્સાહથી ભરી દે છે. લોકો આ તહેવારને ખુબજ હર્ષોલ્લાસ સાથે અને ખુશીઓથી મનાવે છે. લોકો આ દિવસે તમામ ફરિયાદો ભૂલી એકબીજાને પ્રેમથી ગળે લગાવે છે. એકબીજા પર રંગ ગુલાલ લગાવી આ ખાસ…

Holi 2019: હોળીકા દહનનું આ છે શુભ મુહુર્ત, જાણો તેના શાસ્ત્રોક્ત નિયમો

દેશમાં ઉજવાતા તહેવારોમાંથી એક છે હોળી. ભારતભરમાં અલગ અલગ રીતે હોળીનો તહેવાર ઉજવાય છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે. હોળીનો પર્વ…

પૂજામાં અગરબત્તીનું છે અનેરૂ મહાત્મય, આ કારણે થાય છે ઉપયોગ

અગરબત્તી અથવા ધૂપ પ્રગટાવવું તે પૂજાનો એક અનિવાર્ય ભાગ છે. કેટલીય ધાર્મિક પરંપરાઓ અને મેડિટેશન દરમિયાન આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. જાણો, આ પ્રાચીન ભારતીય પરંપરાનું વૈજ્ઞાનિક કારણ, જેનો અર્થ રૂમમાં સુંગધ ફેલાવવા કરતા પણ વધારે મહત્ત્વનો છે.  પ્રાચીનકાળમાં…

આ દિશામાં ઉભા રહીને રસોઈ બનાવવાની ભુલ કર્યારેય ન કરો, નહીં તો બનવુ પડશે વાસ્તુદોષનો ભોગ

ક્યારેક ક્યારેક ખોટી દિશામાં ઉભા રહીને રસોઇ કરવાથી પણ તમારા ઘરમાં વાસ્તુદોષ થઇ શકે છે. જાણો, કેટલીક એવી બાબતો જે તમારા ઘરના વાસ્તુદોષ માટે જવાબદાર છે. ક્યારેય ઉત્તર દિશા તરફ ઊભા રહીને રસોઇ ન કરવી જોઇએ તેનાથી તમારા બિઝનેસમાં નુકશાન…

Holi 2019 : આ વિધીથી કરો હોળીકા પૂજન, સુખ અને સમૃદ્ધીની થશે વર્ષા, જાણો શુભ મુહુર્ત

હોળી હિન્દુઓના પ્રિય તહેવારોમાંથી એક છે. હોળીના બે દિવસના તહેવારમાં પહેલાં દિવસે હોલીકા દહન કરવામાં આવે છે અને બીજો દિવસ એટલે કે ધુળેટીના દિવસે લોકો રંગ-ગુલાલ સાથે હોળીની ઉજવણી કરે છે. આ દિવસે હોળીકા દહનનુ અનેરુ મહાત્મય છે. માન્યતા છે…

હોળી સ્પેશિયલ : આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવી હોય તો જલ્દી કરો આ ઉપાય

રંગોનો તહેવાર હોળી સૌકોઇના દિલની ખૂબ જ નજીક હોય છે. લોકો રંગોના આ તહેવારને ઘણાં ઉત્સાહ સાથે ઉજવે છે. આ દિવસે મનદુખ ભૂલીને લોકો મિત્રો અને પરિવારજનો સાથે રંગ-ગુલાલ ઉડાવે છે. પરંતુ જો તમે આ તહેવારમાં પૈસાની તંગીના કારણે ઉજવણી…

દર ગુરુવારે કરો આ સરળ કામ, ક્યારેય ખાલી નહી થાય ખિસ્સુ

જ્યોતિષ શાસ્ત્ર પણ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને માન્યતા આપે છે. સકારાત્મક ઊર્જામાં વધારો થાય એટલે સમસ્યાઓ દૂર થાય અને જીવનમાં શાંતિ વધે. આ જ રીતે ઘરનું વાતાવરણ શાંત અને શુદ્ધ રહે એટલે ઘરમાં સમૃદ્ધિ વધે છે, બીજા શબ્દોમાં કહીએ તો…

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, અપનાવો રસોડાથી સંબંધિત વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્રમાં ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. ઘરમાં કેટલીક બીમારીઓ અને પરેશાનીઓનું કારણ રસોડાથી સંબંધિત વાસ્તુદોષ હોય છે. ખાવાનું બનાવતી વખતે તમારું મુખ કઈ દિશામાં હોય છે તેના પર કેટલીક બાબતો નિર્ભર કરે છે. જો વાસ્તુથી જોડાયેલી આ…

છીંક પણ આપે છે શુભ ફળ, જાણો ક્યારે આવેલી છીંકનું કેવું મળે છે ફળ

આજના આધુનિક યુગમાં પણ એવા લોકો અનેક મળશે જે અંધવિશ્વાસમાં માને છે. આવા લોકો કોઈપણ કામ શુભ અશુભ સમયને જોઈને કરે છે. આવા લોકો છીંકને પણ અશુભ માને છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં છીંકને શુભ માનવામાં આવે છે. આજે છીંક સાથે…

ઘરમાં હશે આ વાસ્તુ દોષ તો થશે મોટી ધન હાનિ, ક્યારેય નહી થઇ શકો બે પાંદડે

ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ વાસ્તુદોષ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં…

વાસ્તુદોષનું કારણ બની શકે છે સૂકાયેલા ફૂલો અને બીજી આ વસ્તુઓ, જાણી લો પછીથી ન પસ્તાવું પડે

ફેંગશુઈ મુખ્ય રૂપથી ચીનના વાસ્તુ શાસ્ત્ર સિદ્ધાંત છે પણ તેનું મહ્ત્વ અને પાલન દુનિયાના ઘણા દેશોમાં કરાય છે. ફેંગશુઈ મુજબ 5 એવી વસ્તુઓ છે જે વાસ્તું દોષના કારણ બની શકે છે. જો આ 5 વાતોના ધ્યાન રખાય તો ઉન્નતિ અને…

શનિવારે સૂર્યાસ્ત બાદ કરો સિંદૂરના આસાન ઉપાય, મળશે શનિદોષથી મુક્તિ

જો તમે શનિદોષથી પરેશાન હોવ તો શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે નીચે આપેલા ઉપાય કરી શકો છો, પરંતુ તે પહેલાં જાણો ભગવાન શિવની પૂજા વિધિ.. આ વિધિથી કરો શનિદેવની પૂજા – સવારે સ્નાન કરીને ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત અને…

સપનામાં આવો અનુભવ થતો હોય તો સમજી લો ખુલી જશે ભાગ્યના દ્વાર

જ્યોતિષ શાસ્ત્રમાં સપનાનું વિશેષ મહત્વ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના શુભ ફળ મળવાના અને ભાગ્યોદય થવાના સંકેત કરે છે જ્યારે કેટલાક સપના આવનારા સમયમાં બનનાર અશુભ ઘટના તરફ સંકેત કરે છે. સપનામાં ઘણીવાર લોકોને કોઈ વસ્તુઓ ખાધા પીધાનો…

ઘરમાં શિવલિંગ હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો….

હિંદૂ ધર્મ શાસ્ત્રોનુસાર ભગવાન શંકર ભોળાનાથ છે અને તે ભક્તો પર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ ભોળાનાથની પૂજા કરવાના નિયમનો કોઈ ભંગ કરે તો તે ખૂબ ઝડપથી નારાજ પણ થી જાય છે. ભગવાન શંકરની પૂજા કરવામાં કોઈ ભુલ…

આજે ભાદરવી અમાસ, જાણો હિન્દુ ધર્મમાં શું છે મહાત્મય

અમાસનું મહત્વ હિન્દૂ ધર્મ માં પિતૃ પૂજા માટે ઘણું છે કેમકે ભાદરવી અમાસ તિથિ ના દેવતા પિતૃ છે,  ભાદરવા વદમાસ ની અમાસ સર્વપિતૃ ના પૂજન હેતુ અથવા જેમના પિતૃની તિથિ ની ખબર ના હોય તેમના માટે આ દિવસે પૂજન કરાય…

સંતાનસુખથી વંચિત છો? આ એક ઉપાયથી મળશે મનવાંછિત ફળ

ઘણાં એવા લોકો હોય છે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે કે પછી દરરોજ ગૌમાતા માટે ચારા કે રોટલીનો દાન કરે છે. પરંતુ સંતાન વાંચ્છુક દંપતિએ તલ, જવ અને ગોળનો બનેલું લાડુ નવ ગાયઅને ખવડાવાથી અને પરિક્રમા કરવાથી સંતાન પ્રાપ્તિ…

આજે મહાશિવરાત્રી, ભૂલથી પણ ન કરો આ 10 કામ નહી તો કોપાયમાન થઇ જશે ભોળેનાથ

આજે માહશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિ વરાત્રીનો પર્વ ભગવાન શિવનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની આરાધનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. આ…

મહાશિવરાત્રીમાં ભોળેનાથને આ રીતે પ્રસન્ન કરો, થશે અનેક લાભ

મહાશિવરાત્રી હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. આ તહેવાર ભગવાન શિવજીના પૂજનનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ફાગણ માસના કૃષ્ણપક્ષની ચોથના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા માંથી…

મહાશિવરાત્રી : આજે કરો આ ઉપાય, કાલસર્પદોષ માંથી મળશે મુક્તિ

આજે દેશભરમાં મહાશિવરાત્રિ ઉજવાય રહી છે. આ દિવસે ભગવાન શિવના મંદિરોમાં સવારથી ભોળેનાથના ભક્તોની લાંબી લાઇનો લાગી જાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભોળા શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.  આ દિવસે શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય…

આ રીતે કરો ભગવાન શિવનો રૂદ્રાભિષેક, પૂરી થશે મનોકામનાઓ

હિન્દૂ ધર્મના સૌથી મોટા પર્વમાં મહાશિવરાત્રિનો પર્વ પણ છે. જે ફાલ્ગુન કૃષ્ણપક્ષની ચતુર્દશીને દિવસે મનાવવામાં આવે છે. મનાય છે કે આ દિવસે શિવજીનું પ્રાગટ્ય થયું હતું. આ સિવાય શિવજીના લગ્ન પણ આ દિવસે થયા હતાં, તેવુ મનાય છે. આ દિવસે…

મહાશિવરાત્રી : 3 વર્ષ બાદ બન્યો આ મહાસંયોગ, ધન-સમૃદ્ધિ માટે લાભદાયી

મહાશિવરાત્રીનું મહત્વ એટલા માટે છે કારણ કે આ શિવ અને શક્તિના મિલનની રાત છે. આધ્યાત્મિકરૂપે તેને પ્રકૃતિ અને પુરુષના મિલનની રાત રૂપે જણાવવામાં આવે છે. આ રાતમાં આધ્યાત્મિક શક્તિઓ અધિક જાગૃત થાય છે એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ…

વાસ્તુઃ તમારા ઘરમાં આ 32 વસ્તુઓ જો તેના સ્થાને નહીં હોય તો બરબાદ થવાની છે પુરી શક્યતા

વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે અમને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી. દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટીપ્સ પૂજા ઘર- ઉત્તર પૂર્વ દિશા…

વાસ્તુ અનુસાર આપણાં ઘરમાં અહીં હોવું જોઇએ ભગવાનનું સ્થાન

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મ્રૂર્તિની સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા…

સળંગ ત્રણ પર્વ, સળંગ ત્રણ દિવસ : કયારેક જ આવે છે આવો સોનેરી અવસર, લાભ લેવાનું ના ચૂકતા

વૈદિક, શાસ્ત્રોક્ત, અને તાંત્રિક પૂજા ભક્તિમાં માનનાર ભાવિકો માટે મહાવદ ૧૩, ૧૪, ૩૦ વિશેષ દિન છે. મહાવદ ૧૩, તા. ૪/૩/૨૦૧૯ સોમવાર, શ્રવણ નક્ષત્ર, ( જે ચંદ્ર ગ્રહ નું નક્ષત્ર છે ) શિવરાત્રી, નિશિથ કાળ ૨૪:૨૫થી ૨૫:૧૩ સુધી શિવરાત્રીનો મહિમા જગપ્રખ્યાત…

શુક્રવારનો આ એક ઉપાય રાતોરાત બદલી નાંખશે તમારી કિસ્મત, અજમાવી જુઓ

હિન્દુ ધર્મમાં ધન પ્રાપ્તિની અનેક રીતોએ જણાવ્યું છે. હિન્દુ ધર્મમાં ધન ની દેવી માતા લક્ષ્મી કહેવામાં આવે છે. આની પૂજાથી પૈસા પ્રાપ્તિનો યોગ બને છે. શુક્રવારમાતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના રોજ કરવામાં આવેલ કેટલાક ઉપાયો થી, શુક્ર ગ્રહ…

ઘરમાં આ વસ્તુઓ રાખશો તો સદાય રહેશે સમૃદ્ધિ, શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠીરને આપી હતી સલાહ

મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે. જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે.  ચંદન  ચંદન ખૂબ જ પવિત્ર ગણાય…

મોરપંખમાં છે નવગ્રહનો વાસ, આ છે ભાગ્યના બંધ દરવાજા ખોલવાના અચૂક ઉપાય

મોરપંખ એક પવિત્ર અને આધ્યાત્મિક વસ્તુ છે. હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં મોરપંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપંખનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કેટલાક ટોટકામાં કરવાથી ભાગ્યોદય થઈ જાય છે.  પરીવાર સાથે સંબંધ ખરાબ થયા હોય…