શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
સામુદ્રિક શાસ્ત્રમાં શરીરનાં વિવિધ અંગોના આકાર અને તેના પરનાં ચિહ્નોને આધારે વ્યક્તિનું મૂલ્યાંકન કરી ભાવિકથન કરવામાં આવ્યું છે. અભ્યાસીઓએ અવલોકન કરી મનુષ્યના શરીર પર રહેલા...