GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

LICની ખાસ સ્કીમ: માત્ર 11 રૂપિયામાં ખરીદો આ પોલીસી, થશે ફાયદો જ ફાયદો

LIC

જો તમે ક્યાંય રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ અને મનમાં તે અવઢવ હોય કે કેવી રીતે અને ક્યાં રોકાણ કરવું. તો અમે તમને LICની એક ખાસ સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જેમાં રોકાણ કરીને તમને સારો નફો મેળવી શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ LIC SIIPની જેમાં રોકાણ કરવુ ફાયદાકારક છે. LICના ચેરમેન એમઆર કુમારે તાજેતરમાં જ બે નવા યુનિટ-લિંક્ડ પ્લાન LIC રોકાણ પ્લસ પ્લાન(UIN 512L317V01) અને LICSIIP (UIN 512L334V01) પ્લાન લૉન્ચ કર્યા છે. LIC રોકાણ સિંગલ પ્રિમિયમ, નૉન પાર્ટિસિપેટિંગ, યૂનિટ-લિંક્ડ અને વ્યક્તિગત જીવન વીમો છે, જે પોલીસીના સમયગાળા દરમિયાન વીમા સાથે રોકાણનો પણ વિકલ્પ આપે છે.

  • પ્લાન લેનાર સિંગલ પ્રિમિયમની રકમ પસંદ કરી શકે છે.
  • પોલીસી લેનારે કેટલી રકમ જમા કરવાની છે તે પોતે નક્કી કરી શકે છે.
  • તેની પાસે પોલીસી લેતી વખતે બેસિડ સમ એશ્યોર્ડ સિલેક્ટ કરવાની પણ સુવિધા છે.
  • તમે આ બંને યોજનાઓને ઑફલાઇનની સાથે સાથે ઑનલાઇન પણ ખરીદી શકો છો. પ્લાન 2 માર્ચ, 2020થી ખરીદવા માટે ઉપલબ્ધ છે.

LICનુ SIIP

LICનુ એસઆઇઆઇપી એક નિયમિત પ્રિમિયમ છે, નૉન પાર્ટિસિપેટિંગ, યુનિટ લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે, જે પોલીસીના સમયગાળા દરમિયાન વીમાની સાથે રોકાણ પુરુ પાડે છે.

પોલીસી લેનાર તે ચૂકવવાના પ્રિમિયમની રકમને સિલેક્ટ કરી શકે છે જેની તે ચૂકવણી કરવા માગે છે. પોલીસીનો વિશેષ સમયગાળો પૂરો થવા પર, વાર્ષિક પ્રિમિયમની ટકાવારી રૂપે ગેરેન્ટીડ એડિશન્સને એક ઇન-ફોર્સ પોલીસી અંતર્ગત યુનિટ ફંડમાં જોડવામાં આવશે. ફાળવવામાં આવેલા ફંડ ટાઇપ અનુસાર ફાળવવામાં આવેલા પ્રિમિયમ અને ગેરેન્ટીડ એડિશન્સનો ઉપયોગ યુનિટને ખરીદવા માટે કરવામાં આવશે.

મિનિમમ પ્રિમિયમ 40000 રૂપિયા છે જેમાં કોઇ મહત્તમ પ્રીમિયમ સીમા નથી. પોલીસી પૂરી થવા પર યુનિટ ફંડ વેલ્યૂ સમાન રકમ આપવામાં આવશે. પોલીસીના પાંચ વર્ષ પૂરા થયા બાદ પોલીસીની શરતો અનુસાર તેમાંથી કેટલીક રકમ ઉપાડી શકાશે.

LIC

પોલીસીનો લાભ

  • જોખમ સુરક્ષા લાભ
  • યુનિટ ફંડ વેલ્યૂ સાથે ગેરેન્ટીડ લાભ
  • પોલીસી મેચ્યોરિટી યુનિટ ફંડ વેલ્યૂ

પાત્રતા

પોલીસીમાં પ્રવેશ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 90 દિવસની હોવી જોઇએ અને વધુમાં વધુ 65 વર્ષ.

Read Also

Related posts

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

AMTS બસની સીટો સ્ટીકર લગાવવામાં આવ્યા, બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!