GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

LICની આ પોલિસીમાં કરો રોકાણ! જરૂર પડવા પર ગમે ત્યારે મળશે પૈસા પાછા, સાથે જ આવા ઢગલાબંધ ફાયદા

lic

LIC દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપની છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીની પોલીસીમાં રોકાણ પર ગ્રાહકોને અનેક ફાયદા મળે છે. વધતી મોંઘવારીના આ દોરમાં આપણા માટે તે જરૂરી છે કે આપણી મહેનતની કમાણીનો કેટલોક હિસ્સો ગમે તેમ કરીને આપણે બચત કરીને પોલીસીમાં રોકાણ કરો. સૌકોઇનું સપનુ હોય છે કે તેના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ હોય. ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં તૈયારી કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યાં છીએ LICની ‘ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન’ (LIC NEW CHILDREN’S MONEY BACK PLAN) ની….

ચાલો તમને જણાવીએ LICની આ પોલીસીની ખાસ વાતો….

  • આ વીમાને લેવાની લઘુત્તમ આયુ છે 0 વર્ષ
  • વીમો લેવા માટે મહત્તમ આયુ 12 વર્ષ
  • લઘુત્તમ વીમા રાશિ 10 હજાર રૂપિયા
  • મહત્તમ વીમા રાશિની કોઇ મર્યાદા નથી
  • પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર-ઓપ્શ ઉપલબ્ધ

મની બેક ઇન્સ્ટોલમેન્ટ

પોલીસીધારકે 18,20 અને 22 વર્ષની ઉંમર પૂરી થવા પર સમ એશ્યોર્ડની 20 ટકા રકમ મળશે.  

lic

મેચ્યુરિટી બેનિફિટ

પોલીસી મેચ્યોરિટીના સમય (વીમાધારકની પોલીસીના સમયગાળા દરમિયાન મૃત્યુ ન થવા પર) પોલીસીધારકને વીમા રાશિના બાકીના 40 ટકા બોનસ સાથે મળશે.

ડેથ બેનિફિટ

પોલીસી સમયગાળા દરમિયાન પોલીસીધારકના મૃત્યુની સ્થિતિમાં વીમા રાશિ ઉપરાંત Vested simple reversionary bonus અને અંતિમ વધારાનું બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછુ નહી હોય.

Read Also

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!