GSTV
Gujarat Government Advertisement

LIC આપી રહ્યું છે 150 રૂપિયાની પોલિસીમાં 19 લાખ, પૈસા જયારે જોઈએ ત્યારે મળી જશે પરત

LIC

ભારતીય જીવન વીમા નિગમ(LIC) લોકોની અલગ-અલગ જરૂરત હિસાબે ઘણા પ્રકારની પોલિસી લાવી રહ્યું છે. હાલમાં જ LICની એક નવી પોલિસી બાળકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. આ પોલિસીનું નામ ‘ન્યુ ચિલ્ડ્રન્સ માલની બેન્ક પ્લાન’ છે. આ પોલિસીમાં રોકાણ કરવા પર ઘણા પ્રકારના ફાયદા છે. જણાવી દઈએ કે LICમાં રોકણ કરેલ પૈસા 100% સુરક્ષિત છે અને એના પર સોવરેન ગોલ્ડની ગેરંટી પણ મળે છે.

Gujarat Government Advertisement

શું છે LICની નવી પોલિસી

LIC

LICની આ પોલિસી બાળકોના ભવિષ્યની જરૂરતોને ધ્યાનમાં રાખતા તૈયાર કરવામાં આવી છે. દરેક વાલીઓ પોતાના બાળકોની શિક્ષા, લગ્ન અને બીજા ખર્ચ માટે રોકાણ કરે છે. આ પોલિસીમાં એનું ધ્યાન રાખવામાં આવ્યું છે બાળકના ભવિષ્યની જરૂરત આમાં કરવામાં આવેલ રોકાણથી પુરી થાય.

ન્યુનતમ વીમા રાશિ 10 હજાર રૂપિયા

LICએ ન્યુ ચિલ્ડ્રેન્સ મની બેન્ક પ્લાનમાં મહત્તમ 12 વર્ષ માટે બાળકના નામ પર પોલિસી લઇ શકાય છે. એમાં ન્યુનતમ વીમા રાશિ 10 હજાર રૂપિયા છે. મહત્તમ વીમા રાશિની કોઈ કોઈ સીમા નથી. આ પ્લાનમાં પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર ઓપ્શન મળે છે.

પોલિસીની ટર્મ 25 વર્ષ

LICની આ પોલિસીની ટર્મ 25 વર્ષ છે. એનો મતલબ છે કે આ પ્લાનનો મેચ્યોરિટી પિરિયડ 25 વર્ષ છે. જો કે મની બેન્ક હેઠળ એમાં ઇન્સ્ટોલ્મેન્ટમાં ચુકવણી કરવામાં આવે છે. આ પ્લાન હેઠળ LIC બાળકના, 20 વર્ષ અને 22 વર્ષ હોવા પર બેઝિક સમ ઇન્શ્યોર્ડની 20-20% રાશિ ચુકવણી કરે છે. બીજા 40% ચુકવણી પોલિસી હોલ્ડરના 25 વર્ષ પુરા થવા પર કરવામાં આવે છે.

ડેથ બેનિફિટ પ્રીમિયમ

પોલિસી

LICના આ મની બેન્ક પ્લાનમાં પોલિસી સમય દરમિયાન પોલિસી ધારકની મૃત્યુ થઇ જાય છે તો વીમા રાશિ ઉપરાંત સધારાણ બોનસ અને અંતિમ એક્સ્ટ્રા બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105%થી ઓછુ ન હોઈ શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!