લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન(LIC) ગ્રાહકોને અલગ-અલગ પોલિસી ઉપલબ્ધ કરાવે છે. LICમાં રોકાણ કરનાર ગ્રાહકોને ઘણા ફાયદા કરાવે છે. સરકાર દ્વારા સંચાલિત આ ઈંશ્યોરન્સ કંપનીમાં ગ્રાહકોના પૈસા ડૂબવાની શક્યતા ના બરાબર હોય છે. એલઆઈસી પોતાની પોલિસીને સમાજના અલગ-અલગ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરે છે.
LICમાં 79 રૂપિયાનું રોકાણ કરી 11 લાખ રૂપિયા મેળવો
આજે અમે તમને એલઆઈસીની એક એવી પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે 79 રૂપિયાનું રોકાણ કરી 11 લાખ રૂપિયા મેળવી શકો છો. તેની સાથે જ તમને ડેથ બેનિફિટની સાથે મની બેકની પણ ગેરન્ટી મળે છે. આ પોલિસીને લોવા માટે ઓછામાં ઓછી ઉંમર 13 અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ છે. ત્યાં જ સમ એશ્યોર્ડ એક લાખ અને વધુમાં વધુની કોઈ સીમા નથી. એલઆઈસીની આ પોલિસીનું નામ ન્યૂ મની બેક યોજના છે.

કઈ રીતે તમે આ પોલિસીમાં રોકાણ કરી 44 લાખ કમાઈ શકશો?
- ઉંમરઃ 20
- ટર્મઃ25
- પીપટીઃ 20
- ડીએબીઃ 500000
- ડેથ સમ એશ્યોર્ડઃ 625000
- બેસિક સમ એશ્યોર્ડઃ 500000

ફર્સ્ટ યર પ્રીમિયમ 4.5 ટકા ટેક્સની સાથે-
- વાર્ષિકઃ 29756 (28475+1281)
- અર્ધવાર્ષિકઃ 15035 (14388+ 647)
- ત્રીમાસિકઃ 7595 (7269+327)
- મંથલીઃ 2532 (2423+109)
- વાઈએલવાઈ મોડ સરેરાશ પ્રીમિયમ દરરોજઃ 81
ફર્સ્ટ યર પ્રીમિયમ ભર્યાબાદ ઘટેલા ટેક્સની સાથે-
- વાર્ષિકઃ 29116 (28475+641)
- અર્ધવાર્ષિકઃ 14712 (14388+324)
- ત્રીમાસિકઃ 7433 (7269+164)
- મંથલીઃ 2478 (2423+55)
- વાઈએલવાઈ મોડ સરેરાશ પ્રીમિયમ દરરોજઃ79
5માં, 10માં, 15માં અને 20માં વર્ષમાં મની બેકઃ
- 5માં વર્ષેઃ 75000
- 10માં વર્ષેઃ 75000
- 15માં વર્ષેઃ 75000
- 20માં વર્ષેઃ 75000
46 વર્ષની ઉંમરમાં કુલ રિટર્નઃ 443808
- બોનસઃ 550000
- એફએબીઃ 112500
- 25માં વર્ષ પર આસરે રિટર્ન (40% SA + Bonus+ F.A.B): 862500

કુલ આશરે રિટર્નઃ 1162500
ઉદાહરણ તરીકેઃ માની લો કે 20 વર્ષનો યુવક 25 વર્ષના ટર્મની સાથે 5 લાખ સમ એશ્યોર્ડ વાળો વિકલ્પ પસંદ કરે છે. એવામાં યુવકને ઉપરના કેલ્કુલેશનના હિસાબથી રોજના 79 રૂપિયાનુ કોરણ કરવાનું રહેશે. તેને 20 વર્ષ સુધી સતત આ રોકાણ કરવાનું રહેશે. જેની કુલ રકમ 582,320 રૂપિયા હશે. તે સમયે 5માં, 15માં અને 20માં વર્ષમાં 75000 રૂપિયાનો મની બેક મળશે. ત્યાં જ 45 વર્ષ પૂર્ણ થવાના અથવા તો પોલિસી ટર્મનો સમય પૂર્ણ થયા બાદ તેને 1162500 રૂપિયા મળશે.
પોલિસી સમયે પોલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં નોમિનીને ડેથ બેનિફિટના રૂપમાં મૃત્યુ પર મળનાર ઈશ્યોરન્સની રકમની સાથે સિંપલ રિવર્સનરી બોનસ અને ફાઈનલ એડિસન બોનસ આપવામાં આવે છે. ઉપરોક્ત કેલ્ક્યુલેશનના હિસાબથી જો યુવકનું મૃત્યુ થાય છે તો તેના નોમિનીને 625000 રૂપિયાના ડેથ સમ એશ્યોર્ડ આપવામાં આવશે.
Read Also
- ઉત્તરપ્રદેશ/ હેવાનિયતની હદ પાર! યુવતી સાથે દુષ્કર્મ આચરી છ યુવકોએ બનાવ્યો નગ્ન વીડિયો, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
- Video/ ‘ગોળી મારી દઇશ’ મહિલા પોલીસની દબંગાઇ, લેબ સ્ટાફને આપી રેપ કેસમાં ફસાવવાની ધમકી
- હવામાન/ આજે આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, પૂરના ખતરા વચ્ચે હવામાન વિભાગનુ એલર્ટ
- 1000 દિવસથી આ ખાસ પળની રાહ જોઈ રહ્યો છે વિરાટ કોહલી, હવે એશિયા કપમાં છે આશા
- સફળતા/ મંકીપોક્સના ઇન્ફેક્શનની હવે વહેલી જાણ થશે, લોન્ચ થઇ આ ‘મેડ ઇન ઇન્ડિયા’ કિટ