GSTV
Gujarat Government Advertisement

માત્ર 5 વર્ષમાં LICની આ શાનદાર સ્કીમમાં લોકોના પૈસા થયા ડબલ, આ રીતે તમે પણ કરી શકો રોકાણ

LIC

Last Updated on January 30, 2021 by Sejal Vibhani

જો તમે નાના રોકાણ દ્વારા મોટો નફો મેળવવા માગતા હોય તો તમારી પાસે એક સારો મોકો છે. કારણ કે, મુચ્યુલ ફંડની સ્કીમમાં ઝડપથી પૈસા ડબલ થઈ થશે છે. એના માટે અમે તમને LICની એક એવી ખાસ સ્કીમ અંગે જણાવી રહ્યા છીએ. જેમાં 1 વર્ષમા 10 %, 2 વર્ષમાં 31 %, અને 5 વર્ષમાં 10 % રિટર્ન મળે છે.

lic

આવો જાણીએ LIC MF LARGE &MID CAP FUND – GROWTH અંગે

એક્સપર્ટ અનુસાર, એક વર્ષમાં આ ફંડ 10 % રિટર્ન આપ્યું છે. જો કોઈએ 10 હજાર રૂપિયા લગાવ્યા હોય તો તેમને લગભગ 10,990 રૂપિયા મળતા. તેમજ 5 વર્ષમાં રકમ ડબલ થઈને 20,083 રૂપિયા થઈ ગઈ છે.

જો કોઈ SIP દ્વારા દર મહિને 1000 રૂપિયા લગાવે છે તો તેની રકમ 1 વર્ષમાં વધીવે 14,568.66 રૂપિયા થઈ જાય છે. જ્યારે ઈન્વેસ્ટમેન્ટ 12,000 રૂપિયા થઈ જાય છે.

LIC MF MARGE & MID FUND એ ખરીદ્યા સારા ફંડામેન્ટલ વાળા શેર

LICના પોર્ટફોલિયોમાં ICICI બેંક, ઈન્ફોસિસ, HDFC બેંક, વોલ્ટાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેર છે. તેમને માર્કેટમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે.

કેવી રીતે SIP માં લગાવવા પૈસા

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમને દર મહિને એક નિશ્ચિત રકમ તમારા પસંદની મુચ્યુલ ફંડ્સ સ્કીમમાં નાખવાની સુવિધા આપે છે. તમે ઈચ્છો તો SIP દ્વારા દર સપ્તાહે પણ રોકાણ કરી શકાશે. રોકાણમાં અનુશાસન ખૂબ મહત્વનું છે. SIP રોકાણમાં અનુશાસનને કાયમ રાખે છે.

આ ઉપરાંત આ નિયમિત રૂપે રોકાણ જાહેર કરી શકે છે. બજારમાં તેજી હોય કે મંદી તમારા પૈસા મુચ્યુલ ફંડમાં જાય છે. જો તમારા કોઈ મુચ્યુલ ફંડ સ્કીમમાં એક નિશ્ચિત રકમ દર મહિને નાખવામાં નિર્ણય કર્યો છે તો તમારે એના માટે અલગ સમય કાઢવાની જરૂર નહીં પડે.

ત્રણ સ્ટેપમાં જાણો શું છે રોકાણની પ્રક્રિયા ? જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી SIP શરૂ કરવા માટે તમારી પાસે કુલ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. જેમાં પાન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને ચેક બુક સામેલ છે. ચેક બુક એટલા માટે કે એમાં તમારું અકાઉન્ટ નંબર હોય છે.

હવે 31 માર્ચ સુધી આધારને તમારા મુચ્યુલ ફંડ રોકાણથી લિંક કરવાની જરૂરી થઈ ગયું છે. KYC મુચ્યુલ ફંડમાં રોકાણ કરવા માટે જરૂરી છે. તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે જરૂરી જાણકારી આપવી પડશે. જે તમારે ફક્ત એક વખત આપવું પડશે. ઓનલાઈન પણ KYC એટલે કે E-KYC ની પ્રક્રિયા પૂરી કરી શકો છો.

ઉદાહરણ તરીકે, જો તમે કોઈ મુચ્યુલ ફંડ સ્કિમમાં એક નિશ્ચિત રકમ પર દર મહિને નાખવાનો નિર્ણય કર્યો છે તો તેના માટે સમય કાઢવો પડશે.

બીજી વાત, આ તમે સમય કાઢી MUTUAL FUNDમાં રોકામ કરવા બેઠા અને શેર બજારમાં મંદી અથવા તેજી હોય અને તમને લાગતું હોય કે,  તમારું રોકાણ ડૂબી ન જાય તો આ કારણે તમે નિર્ણય બદલો છો.

SIP આ તમામ પરેશાનીઓથી બચાવે છે. અને નિર્ધારિત દિવસે તમારી પસંદગીના MUTUAL FUND સ્કીમમાં પહેલાથી નક્કી કરેલ રકમ તમારા બેંક અકાઉન્ટમાંથી લઈ રોકાણ કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!