GSTV

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

XiÉÉà +É HÉeÇ{ÉÒ Ê´É¶ÉàºÉlÉÉ+Éà

Last Updated on August 1, 2021 by Damini Patel

LIC ક્રેડિટ કાર્ડ સર્વિસેઝ લિમિટેડ અને IDBI બેન્કને કો-બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડના બે નવા વેરિયંટ લોન્ચ કરવામાં આવ્યા છે. આઓ તમને આ કાર્ડથી ઓળખ કરાવીએ છે, આ કાર્ડ છે- એક્લેટ સિલેક્ટ ક્રેડિટ કાર્ડ અને એલ્યુમિન પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ. આ ક્રેડિટ કાર્ડ પર બેન્ક આપી રહી છે તમને વિશેષ લાભ. આ કાર્ડ્સના ઉપયોગ પર તમને ઘણા પ્રકારમાં વિશેષ લાભ મળે છે. તો આઓ અમે તમને આ કાર્ડની વિશેષતા અંગે જણાવીશું.

જાણો આ કાર્ડની વિશેષતાઓ

  • ક્રેડિટ કાર્ડ જારી થવા પર 60 દિવસની અંદર 10 હજાર રૂપિયા ખર્ચ પર Lumine કાર્ડધારકને 1000 બોનસ પોઇન્ટ મળશે. ત્યાં જ Eclat કાર્ડધારકને 1500 બોનસ પોઈન્ટ્સ મળશે.
  • Lumine કાર્ડધારકને 100 રૂપિયા ખર્ચ પર 3 ડિલાઇટ પોઈન્ટ્સ મળશે. ત્યાં જ Eclat કાર્ડ ધારકને 100 રૂપિયા ખર્ચ કરવા પર 4 પોઈન્ટ્સ મળશે
  • 3 હજાર રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શનને 3,6,9 અથવા 12 મહિનાની EMIમાં બદલી શકાય છે. ખાસ વાત એ છે કે એમાં ઝીરો પ્રોસેસિંગ અને ફોરક્લોઝર ચાર્જેસ લાગશે.
  • બંને ક્રેડિટ કાર્ડ 4 વર્ષની વેધતા અને 48 દિવસ સુધીના ઇન્ટરેસ્ટ ફી ક્રેડિટ પિરિયડ સાથે આવે છે.
  • આ દિવસોમાં ક્રેડિટ કાર્ડ દ્વારા LICના રીન્યુઅલ અથવા પ્રીમિયમનું પેમેન્ટ કરવા પર 2X રીવોર્ડ પોઇન્ટ મળશે.
  • બંને કાર્ડ ઘણા આકર્ષક ઇન્શ્યોરન્સ કવરેજ સાથે આવે છે. એમાં હવાઈ દુર્ઘટના વીમા કવર, વ્યક્તિગત દુર્ઘટના/સ્થાઈ વિકલાંગ કવર, ક્રેડિટ શિલ્ડ કવર અને ઝીરો લોસ્ટ કાર્ડ લાયબિલિટી સામેલ છે.
  • પેટ્રોલ પમ્પ પર ફ્યુલ ખરીદી પેમેન્ટ આ કાર્ડ સાથે કરવા પર 1%નું ફ્યુલ સરચાર્જ નહિ આપવો પડે. એના માટે ઓછામાં ઓછા ટ્રાન્ઝેક્શન 400 રૂપિયા હોવા જોઈએ.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!