GSTV

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

કોરોના

Last Updated on August 4, 2021 by pratik shah

સુરતના લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત બન્યો છે… ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત બન્યો છે. શાળામાં વિદ્યાર્થીઓને રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.આ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે.

HIV
  • ધોરણ દસનો વિધાર્થી કોરોના પોઝીટીવ
  • લીંબાયતની સુમન શાળાનો વિધાર્થી કોરોના પોઝીટીવ
  • વિધાર્થી પોઝીટીવ આવતા શાળા બંધ કરવામાં આવી
  • માંડ માંડ શરૂ થયેલી શાળામાં કોરોનાએ ફરી રી- એન્ટ્રી બોલાવી
  • શહેરની કોઈ પણ શાળામાં એક ઓન કેસ નોંધાશે તો શાળા બંધ કરવામાં આવશે : પાલિકા
કોરોના

લીંબાયતની સુમન શાળાનો વિધાર્થી કોરોના પોઝીટીવ

  • શાળાના તમામ વિધાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
  • લીંબાયતની સુમન શાળા નંબર પાંચમા વિધાર્થી પોઝીટીવ આવતા ખળભળાટ
  • શાળામાં વિધાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
  • વિદ્યાર્થીને આઇસોલેટ કરી વર્ગના 46 વિધાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા
  • પોઝીટીવ આવેલ વિધાર્થીનું સેમ્પલ આરટીપીસીઆર ટેસ્ટ માટે લેંબમાં મોકલવામાં આવ્યું
કોરોના

વર્ગખંડમાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે..શહેરની કોઈપણ સ્કૂલમાં એક પણ કેસ નોંધાતો શાળા બંધ કરાશે તેવો મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!