GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલવવા પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને લખ્યો પત્ર

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી પાછી ઠેલવા કરી રજુઆત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોર્પોરેશનના શિક્ષક સંઘે પત્ર લખ્યો છે. જેમાં કોરોનામાં કામગીરી દરમિયાન અમદાવાદમાં 3 શિક્ષકોનું મૃત્યુ થયું અને 200થી વધુને કોરોના થયો છે. જેથી જો ચૂંટણી યોજવામાં આવશે તો વધુ શિક્ષકોને કોરોના થવાનો ભય વ્યકત કરાયો છે. મહત્વનું છેકે કોર્પોરેશનમાં આવતી સ્કૂલના શિક્ષકો કોરોના વખતથી સતત સરવે, હેલ્પ ડેસ્ક અને અનાજ વિતરણ જેવી કામગીરી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના કાળમાં દેશ-વિદેશમાં વધી Kangra Teaની માગ, જાણો શું છે તેનું કારણ

Mansi Patel

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

ફાયદાની વાત/ Jioએ બદલી નાંખ્યો છે પોતાનો આ સૌથી પોપ્યુલર રિચાર્જ પ્લાન, હવે FREE મળશે 15GB ડેટા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!