લ્યો સાંભળો, ખુદ 40 વર્ષની રાખી સાંવતે કહ્યું કે તે 65 વર્ષના આ ગાયક સાથે નહાવા માગે છે

પ્રસિદ્ધ રાખી સાવંત ખુબ વિવાદમાં જોવા મળે છે. રાખી તેના વિવાદોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મનોરંજનની દુનિયામાં ગુંજતુ એક નામ એટલે રાખી સાવંત.

આ સમયે અનુપ જલોટા પણ બીગ બોસના લીધે ચર્ચામાં છે. અને તેનુ કારણ છે ગર્લફ્રેન્ડ જસલીન. રાખીએ અનૂપ જલોટાને કહ્યું છે કે તે તેમને ખરીદવા માંગે છે. રાખીએ આ નિવેદન ટીક-ટોક રાઉન્ડમાં આપ્યું હતું. બિગ બોસના વિશિષ્ટ ટિક-ટૉક સત્રમાં રાખીએ આ પ્રકારે નિવેદન આપ્યું હતું.

હાલમાં રાખી ટિક-ટૉક સત્રમાં મહેમાન તરીકે આવી હતી. રાખી સાથે સ્તન દાનને સંબંધિત વાતો પણ કરી. પછી તેણે પૂછ્યું, બિગ બોસના સદસ્યોને શું દાન કરવું જોઈએ?

રાખીએ પ્રશ્ન પર જણાવ્યું હતું કે, “હું જસલીન માથારૂને કહીશ કે તે અનુપ જલોટાને દાન કરી દે કારણ કે હું તેમને ફરીથી ખરીદવા માંગુ છું.” રાખીએ એમ પણ કહ્યું કે “મારે અનુપ જલોટા સાથે સ્નાન કરવું છે, કારણ કે જસલિને તેના કપડાં અને મેકઅપ પણ છોડ્યો નથી પછી બચ્યું શું?

વાતચીત દરમિયાન રાખી સાવંતે બિગ બોસમાં તેમના પ્રિય સ્પર્ધકનું નામ પુછવામાં આવ્યું ત્યારે કહ્યું કે શ્રીસંત તેમને પ્રિય છે, પરંતુ તેઓ ઘરે કંઈ પણ કરતા નથી. પછી આગળ કહ્યું કે તેને ગુસ્સો દાન કરવો જોઈએ.

રાખીએ દીપિકા કક્કર ઇબ્રાહિમ વિશે કહ્યું કે, તે દરેકને હલવો વહેંચ્યાં કરતી હોય છે માટે તેને તેના આંસુ દાન કરવા જોઈએ.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter