VIDEO: જૂઓ આ બાળકનો ગૂસ્સાભર્યો મિજાજ, હસીને લોતપોથ થઈ જશો

સામાન્ય રીતે નાના ક્યૂટ બાળકોનાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતાં હોય છે. આજકાલ ઈંટરનેટ પર એક ગુસ્સેભર્યા બાળકનો વીડિયો ખૂબ માત્રામાં શેર થઈ રહ્યો છે. જ્યારે બાળકનો કંઈ સામાન ચોરી કરી લેવામાં આવે ત્યારે તેનું વર્તન કેવું હોય એ આ વીડિયોમાં દેખાય રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter