GSTV

રાહત/ દેશમાં 201 દિવસ પછી કોરોનાના 20 હજારથી ઓછા કેસ, આટલી ઘટી ગઇ એક્ટિવ કેસની સંખ્યા

કોરોના

Last Updated on September 29, 2021 by Bansari

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮,૭૯૫ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૬,૯૭,૫૮૧ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૮૧ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૭૪૧૪નો ઘટાડો

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૧૭૯ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૭,૩૭૩ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીન૨,૯૨,૨૦૬ થઇ ગઇ છે. જે છેલ્લા ૧૯૨ દિવસના સૌથી ઓછા કેસ છે.

કેસો

એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,૯૨,૨૦૬: છેલ્લા ૧૯૨ દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ

દૈનિક પોઝિટિવ રેટ ૧.૪૨ ટકા રહ્યો છે. જે છેલ્લા ૨૯ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૮૮ ટકા રહ્યો છે. જે છેલ્લા ૯૫ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૭૯ લોકોના મોત થયા છે. જે પૈકી ૫૮ મોત કેરળમા અને ૩૨ મોત મહારાષ્ટ્રમાં થયા છે.

Read Also

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

ઓમિક્રોન વેરિયન્ટનો કહેર, દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કેસ વધીને બમણા થયા : વેક્સિનેશન પણ વધારાયુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!