GSTV
Home » News » નવસારી : કુરેલ ગામે એક જ મહિનામાં ત્રીજો દિપડો પાંજરે પુરાયો

નવસારી : કુરેલ ગામે એક જ મહિનામાં ત્રીજો દિપડો પાંજરે પુરાયો

નવસારીના કુરેલ ગામે ફરી દિપડો પાંજરે પુરાયો છે. આશરે ત્રણ વર્ષનો ખૂંખાર દિપડો પાંજરે પુરાયો છે. એક જ મહીનામાં ત્રીજો દિપડો પાંજરે પુરાયાની ઘટના બની છે. ફૂરેલ ગામ આસપાસ હજી પણ બે દિપડા ત્રણ બચ્ચા સાથે ફરતા હોવાની ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે. દીપડાઓના વસવાટને કારણે રાત્રે ખેતરોમા પાણી છોડવા જતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખેતી માટે રાત્રે વિજળી અપાતી હોવાથી ખેડૂતોમાં જીઇબી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

અભિનેતા રૂષિ કપૂરે દિકરા રણબીર અને આયુષ્યમાન સાથે પોતાને સરખાવ્યા,પછી બોલ્યા કે…

pratik shah

સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતની લાપરવાહી, તળાવકિનારે બનાવેલી દિવાલ અડચણરૂપ

Mansi Patel

હવે ડુપ્લિકેટ લાયસન્સનું કૌભાંડ, 1500 રૂપિયા હતો એક લાયસન્સનો ભાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!