GSTV
Trending Videos Viral Videos

Viral Video/ સિંહણોને જોતા જ ગભરાયો દીપડો, પાણીમાંથી આ રીતે ઉભી પૂંછડીએ ભાગ્યો

ચિત્તો દુનિયાના ખતરનાક પ્રાણીઓમાંનો એક છે, જે મોકો મળતા જ માણસો પર હુમલો કરે છે અને તેમને પોતાનો શિકાર બનાવે છે. જો કે દીપડા ચાહે જેટલા ખતરનાક હોય તેઓ સિંહથી વધારે ખતરનાક હોતા નથી. સિંહને દુનિયાના સૌથી ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે જે બીજા પ્રાણીઓ અને માણસો માટે પણ જીવલેણ હોય છે. વાઘ જેવા ખૂંખાર પ્રાણીઓ પણ સિંહને જોતા જ ભાગવા લાગે છે.

સિંહણો

સોશિયલ મીડિયા પર આજકાલ તેવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પાણીની અંદર પણ કેટલીક સિંહણો દીપડાનો પરસેવો છોડાવે છે. આ વીડિયો ખુબ જ હેરાન કરવાવાળો છે.

પાણીની અંદર શિકારને ખાવાની માજા લઇ રહેલો એક ચિત્તો સિંહણોને જોઈને ડરી જાય છે. તેઓને જોતા જ ચિત્તો ભાગવા લાગે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે જંગલમાં પ્રાણીઓને પાણી પીવા માટે એક નાનું તળાવ બનાવવામાં આવ્યું છે અને તે જ તળાવમાં એક ચિત્તો શિકાર સાથે આરામથી બેઠેલો છે. આ દરમ્યાન ત્યાં કેટલીક સિંહણો આવી જાય છે. પહેલા તો ચિત્તો તેમને જોતો જ નથી પરંતુ જેવો જ તે પાછળ ફરીને જોવે છે. તેની નજર સિંહણ પર પડે છે અને બાજુમાં બીજી એક સિંહણ પણ તેની તરફ દોડતા આવી રહી છે. આ જોઈને ચિત્તાની હાલત ખરાબ થઇ જાય છે. તે વીજળીની ઝડપથી પાણીની ભાર નીકળે છે અને ભાગવા લાગે છે, નહિ તો સિંહણો તો તેને પળભરમાં ફાડી ખાત.

ખતરનાક જંગલી પ્રાણીઓવાળા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @em4g1 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

Padma Patel

ગુજરાત ચૂંટણી / AAPના ઉમેદવાર કથીરિયાએ ભાજપના કાનાણીના આશીર્વાદ લઈને કર્યું મતદાન, કાકા કે ભત્રીજો કોણ મારશે બાજી

Hardik Hingu

હેલ્થ/ શિયાળાની ઠંડી ઋતુમાં શ્વસન રોગની સમસ્યાથી છો થઇ ગયા છો પરેશાન?, શરદી કફને દૂર કરવા માટેના આ છે સરળ ઉપાયો

Siddhi Sheth
GSTV