GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

કુદરતી હાજતે ગયેલા યુવક પર દીપડાએ કર્યો હુમલો, વનવિભાગે દિપડાને પકડવા તજવીજ હાથ ધરી

ભાવનગરનાં ઈટિયા ગામે દીપડાએ એક કિશોરીને ફાડી ખાધી. ઘરના ઢાળીયામાં સુતેલી 11 વર્ષીય બાળકીને દીપડો ઉપાડી ગયો હતો. દીપડાએ બાળકીને સીમ વિસ્તારમાં લઈ જઈ ફાડી ખાધી હતી. તો મહુવાના રાણીવાડા ગામે યુવક વહેલી સવારે કુદરતી હાજતે જઇ રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ઘાયલને હોસ્પિટલમાં ખસેડવા સાથે વનવિભાગે જરૂરી કાર્યવાહી કરી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1056 કેસો નોંધાયા, ફક્ત છેલ્લા 10 દિવસમાં 10682 કેસો આવ્યા સામે

pratik shah

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

યુએસના બાલ્ટિમોરમાં સર્જાયો ભયાનક ગેસ વિસ્ફોટ, કાટમાળમાં ફસાયા લોકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!