GSTV
Home » News » ભાવનગર: જેસરના કરજાળા ગામે નિંદ્રાધિન વૃદ્ધા પર દીપડાનો હુમલો

ભાવનગર: જેસરના કરજાળા ગામે નિંદ્રાધિન વૃદ્ધા પર દીપડાનો હુમલો

ભાવનગરના જેસરના કરજાળા ગામે દીપડાએ એક વૃદ્ધા પર હુમલો કર્યો છે.જે બાદ વૃદ્ધાને સારવાર માટે ખસેડાઈ છે.કરજાળા ગામે વૃદ્ધ મહિલા વાડીમાં નિંદ્રાધીન હતા.ત્યારે દીપડાએ હુમલો કરી હાથ પગ અને છાતીના ભાગે ઈજા કરી હતી.

દીપડાના હુમલાથી વૃદ્ધાએ બુમાબુમ કરતા દીપડો નાસી છુટ્યો હતો.તેમજ વૃદ્ધાને જેસરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

Read Also

Related posts

અમદાવાદ : ફટાફટ ભરી દેજો ટ્રાફિક દંડ નહીંતર દસ દિવસ બાદ લાયસન્સ સાથે આ મહત્વની વસ્તુ કેન્સલ થઈ જશે

Mayur

એક વિદ્યાર્થીએ ફોન કરી એવું પૂછી લીધું કે હંમેશાં શાંત રહેતા નીતિન પટેલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

Mayur

VIDEO : રાધનપુરમાં બીમાર હોવા છતાં શંકર ચૌધરી પ્રચાર કરી રહ્યા હોવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!