GSTV
Home » News » VIDEO : લિયોનાર્દો દ કેપ્રિયો અને બ્રાડ પિટની ફિલ્મનું ટીઝર લોન્ચ, બ્રૂસલીની પણ એન્ટ્રી

VIDEO : લિયોનાર્દો દ કેપ્રિયો અને બ્રાડ પિટની ફિલ્મનું ટીઝર લોન્ચ, બ્રૂસલીની પણ એન્ટ્રી

હોલિવૂડના બે ધુરંધર કહેવાય એવા અદાકારો લિયોનાર્દો દ કેપ્રિયો અને બ્રાડ પિટને સાથે ચમકાવતી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન હોલિવૂડનું ટીઝર શુક્રવારે રિલિઝ કરાયું હતું.૧૯૬૦ના દાયકામાં પ્રવર્તેલી હિપ્પી પરંપરાની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર ટ્વેન્ટીન ટેરેંન્ટિનો સાથે લિયોનાર્દો દ કેપ્રિયો પહેલીવાર કામ કરવાના છે.

જો કે બ્રાડ પિટ ટેરેન્ટીનો સાથે અનગ્લોરિયસ બાસ્ટર્ડઝ્ ફિલ્મ કરી ચૂક્યો છે એટલે એની અને ટેરેંન્ટિનોની વચ્ચે સારો મનમેળ છે.ટેરેન્ટિનો છેલ્લાં પાંચ સાત વર્ષથી આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા. આ સ્ક્રીપ્ટ હોલિવૂડના બે ધુરંધરોને સાથે રજૂ કરી શકે એવી બની એ માટે ટેરેન્ટિનો ખુશ છે. એણે આ બંનેને સ્ક્રીપ્ટ સંભળાવતાં બંને તરત તૈયાર થયા હતા એમ હોલિવૂડ રિપોર્ટરે એક અહેવાલમાં જણાવ્યું હતું.

READ ALSO

Related posts

હાર્દીકે શેર કરી સ્ટ્રગલના દિવસોની ફોટો, આ ફોટો પર ઉર્વશીએ કોમેન્ટ કરી કે…

Kaushik Bavishi

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!