GSTV
Home » News » ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

ભાજપ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીને એક પછી એક ઝટકા આપી રહી છે. ત્યારે સોમવારે ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે દક્ષિણ દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો પણ પણ ભાજપમાં સામેલ થયા છે. ભાજપના કાર્યાલયે પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ રોય, પશ્ચિ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં આ નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થયેલા વિલ્સન ચાંપરામૈરી કલચીની બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!