GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ : ધારાસભ્ય અને મહિલાના લાત પ્રકરણમાં હવે મહિલા આયોગ સમાધાનના કારણની ચર્ચા કરશે

Last Updated on June 6, 2019 by Mayur

અમદાવાદના નરોડાના ધારાસભ્યએ મહિલાને લાત મારવાના બાબતે સમાધાન થયુ છે. ત્યારે હવે મહિલા આયોગે સમાધાનના કારણની ચકાસણી શરૂ કરી છે. મહિલાને લાત મારવાની ઘટનાને લઈને રાજ્ય મહિલા આયોગે સૂઓમોટો લેતા સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો હતો. પોલીસ રિપોર્ટમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિની હાજરીમા સમાધાન કરાવ્યુ હોવાથી પોલીસને કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેવો ઉલ્લેખ છે અને હવે મહિલા આયોગ દ્વારા ભોગ બનનારી મહિલાના સમાધાનને લઈને કારણની ચકાસણી શરૂ થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!