GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

લિવ ઈન રિલેશનશીપ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય માંગ્યો

સુપ્રીમ કોર્ટ લિવ ઈન મામલે મહત્વનો નિર્ણય કરવાની છે. સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે કે કોઈ મહિલાની સાથે લાંબો સમય સાથે રહેવા અને તેની સાથે શારીરિક સંબંધ બનાવનારો કોઈ પુરુષ જો મહિલાની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે છે. તો શું તેની કોઈ જવાબદારી બને છે?

આવી સ્થિતિમાં લગ્નથી ઈન્કાર કરવાની સ્થિતિમાં મહિલાને ભરણ-પોષણ આપવામાં આવે કે નહીં? શું આવા સંબંધોને આપમેળેએ લગ્નની જેમ જોઈ શકાય છે? સુપ્રીમ કોર્ટ આવા સવાલોની તપાસ માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આના સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે અભિપ્રાય પણ માંગ્યો છે. મહત્વપૂર્ણ છે કે, લિવ ઈન રિલેશન પહેલેથી જ કાયદેસરતા પામેલા છે. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ, ભરણ-પોષણ મેળવવા અને મિલ્કતોમાં હિસ્સો પ્રાપ્ત કરવા માટે હકદાર માનવામાં આવી છે.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!