GSTV
Gujarat Government Advertisement

ભૂજમાં આર્મીમેનની AK-47 સાથેની ચોરાયેલી બેગનું શું થયું જાણો

Last Updated on August 3, 2018 by

ભુજ આર્મી કેમ્પના જવાનની હથિયાર સાથેની ચોરાઇ ગયેલી બેગ ગાંધીધામમાંથી મળી આવી છે. રાજસ્થાન આર્મીના જવાનો એનીવેશન કોમ્પિટીશનમાં ભાગ લેવા ગયા હતા. ત્યારે અમદાવાદથી ભુજ પરત ફરતી વખતે ટ્રેનમાંથી આર્મીના જવાનની AK-47 સહિતના હથિયારોની બેગ ચોરાઇ હતી. આ અંગે આર્મી જવાને ગાંધીધામ રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બેગની શોધખોળ શરૂ કરતા ગાંધીધામમાં એક ગટરમાંથી આ બેગ મળી આવી છે. AK-47 સાથે જવાનનો યુનિફોર્મ અને અન્ય સામાન પણ ચોરાયો હતો.

Gujarat Government Advertisement

Related posts

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!