GSTV
Gujarat Government Advertisement

લિંગ પરિવર્તન પર હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ઘણાને થશે ફાયદો

Last Updated on July 4, 2019 by Karan

ભણતર પૂરું થયા બાદ લિંગ પરિવર્તન કરાવ્યું હોય તો શાળા કોલેજના રેકોર્ડમાં નામ સુધારી શકાશે આ અંગે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ભરૂચની એક છોકરી લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની, લિંગ પરિવર્તન બાદ શાળા કોલેજના રેકોર્ડમાં નામ સુધારવા માટે તેણે અરજી કરી હતી.

જેમાં શાળાએ અને જિલ્લા શિક્ષણાધિકારીએ રેકોર્ડમાં બદલાવ કરવાનો ઇન્કાર કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો..અરજીના પગલે કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો.અને ટાંક્યુ હતું કે આવા કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે. જેથી આવા કિસ્સાઓમાં લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટમાં નામ બદલાવી શકાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!