GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

જાણો મહેસાણા સબ જેલમાં કેવી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો

મહેસાણા સબ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલ વિભાગે કેદીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેદીઓને તેમની બહેન રાખડી બાંધી શકે તે માટે કંકુ ચોખા અને ગોળ જેલ તરફથી આપવામાં આવ્યા હતા. બહેનોએ પણ  આવતા વર્ષે જેલ કેદીઓં સમાજ વચ્ચે જીવન જીવી શકે તેવી બહેનોએ પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન પર્વનું માહાત્મ્ય વૈદિક કાળથી જ ગવાતું રહ્યું છે. દ્રૌપદીએ કૃષ્ણને બાંધેલા ધાગાના તાર જેટલાં ચીર ધૃતરાષ્ટ્ર સભામાં વસ્ત્રાહરણ સમયે પુર્યાં હતાં. અને પોતાની બહેન દ્રૌપદીની લાજ ભગવાન કૃષ્ણએ રાખી હતી. મહાભારતના યુધ્ધમાં સાત કોઠા વીંધવા નીકળેલા અભિમન્યુને માતા કુન્તાએ અમર રાખડી બાંધી શત્રુઓથી રક્ષાની પ્રાર્થના કરી હતી. જયાં સુધી અભિમન્યુના ધનુષ્ય સાથે કુન્તાની રાખડીનો એક તાંતણો લટકતો રહ્યો.  ત્યાં સુધી દુર્યોધન સેનાના મહારથીઓ બાળ અભિમન્યુનો વાળ વાંકો કરી શકયા ન હોતા.

Related posts

હવે ઘરેબેઠા સ્માર્ટફોનથી બની જશે Ration Card, આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

Mansi Patel

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

નવુ સ્માર્ટ રાશનકાર્ડ બનાવવાની આ છે સરળ રીત, ફોલો કરો આ સ્ટેપને ઝડપથી થઈ જશે કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!