GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

તમારા રસોડામાં જ છે કેન્સર રોકવાનો ઉપાય, જાણો શું છે હકિકત

કેન્સર જેવા ઘાતક રોગોથી બચવા માટે લસણ અને ડુંગળીની ભૂમિકા સામે આવી છે.  એક રીપોર્ટનો દાવો છે કે લસણ, ડુંગળી અને લીલી ડુંગળીના સેવનથી કોલોરેક્ટલ કેન્સરના વધતા ભયને ઓછું કરી શકાય છે. આ કેન્સર કોલોનમાં થાય છે અને કેન્સરથી થનાર મૃત્યુનું મુખ્ય કારણ છે.

કોલોરેક્ટલ  કેન્સરનો ભય 79 ટકા ઓછો જોવા મળ્યો

સંશોધન કરનારના જણાવ્યા અનુસાર ઉચ્ચ પ્રમાણમાં લસણ અને ડુંગળી ખાનાર વ્યકતિઓમાં કોલોરેક્ટલ  કેન્સરનો ભય 79 ટકા ઓછો જોવા મળ્યો છે. આ નિષ્કર્ષ 833 રોગીઓ પર કરવામાં આવેલા અભ્યાસના આધાર પર  કાઢવામાં આવ્યો છે.

લસણ અને ડૂંગળીનુ સેવન  કરવું ફાયદાકરક સાબિત થઈ શકે છે

ચીનની ચાઈના મેડિકલ યુનિવર્સિટીના સંશોધન કર્તા ઝી લીએ કહ્યુ અમારા અધ્યયનથી  તે જાહેર થાય છે કે લસણ અને ડૂંગળીનુ  સેવન  કરવું ફાયદાકરક સાબિત થઈ શકે છે.  જીવનશૈલીમાં  ફેરફાર દ્વારા  કોલોરેક્ટલ કેન્સરને આગળ વધતુ અટકાવી શકાય છે. જો કે આ કેન્સર મોટા ભાગે 50 વર્ષની ઉંમરે થાય છે. આ કેન્સરની શરૂઆતમાં કોઈ ખાસ લક્ષ્ણો જોવા નથી મળતા. શરૂઆતમાં વજન ઘટવુ અને થાક લાગે છે.

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!