GSTV
Gujarat Government Advertisement

જૂનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં દુકાનનું બાધકામ અટકાવવા વેપારીઓનું આંદોલન, જાણો કારણ

Last Updated on March 9, 2019 by

જુનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં બનતી દુકાનોનું બાંધકામ અટકાવવા વેપારીઓએ આંદોલન શરૂ કર્યું હતું. વેપારીઓએ પાર્કિંગની જગ્યામાં નગરપાલિકાના સત્તાધિશો ગેરકાયદે દુકાનો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષ ભાજપના સભ્યોએ મામલતદારને આ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલતદાર સ્થળ પર દોડી ગયા હતા. અને બાંધકામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ કર્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!