GSTV
Home » News » નર્મદા નદીને મા માનતા સ્થાનિક યુવકોનું અદમ્ય સાહસ, ધસમસતી નદીમાં લગાવી રહ્યા છે છલાંગ

નર્મદા નદીને મા માનતા સ્થાનિક યુવકોનું અદમ્ય સાહસ, ધસમસતી નદીમાં લગાવી રહ્યા છે છલાંગ

મા નર્મદાના તટ પર રહેતા લોકો માટે નર્મદા નદી એટલે જાણે પોતાની માં અને માઁની ગોદમાં જવામાં થોડું જોખમ હોય. બસ આવા જ સાહસિક વિચારો ધરાવતા અહીંના સ્થાનિક લોકો માટે નર્મદામાં છલાંગ લગાવવી કોઇ મોટી વાત નથી હોતી. અને આવું જ કંઇક જોવા મળે છે ભરૂચના ફૂરજા વિસ્તારમાં. અહીંના દત્ત મંદિર પાસેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઉંચાઇ પર આવેલી દત્ત મંદિરના શિખર પાસેની દિવાલ પરથી સાહસિક યુવકો નર્મદા નદીમાં છલાંગ લગાવતા નજરે પડ્યા. ત્યારે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

READ ALSO

Related posts

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!