GSTV
Home » News » દીપડાની ચીલ ઝડપ સામે લાચાર હરણ, તસવીરો જોશો તો રૂંવાડા ઉભા થઇ જશે

દીપડાની ચીલ ઝડપ સામે લાચાર હરણ, તસવીરો જોશો તો રૂંવાડા ઉભા થઇ જશે

આફ્રિકાનું ઇમ્પાલા હરણ પણ તેની તેજ ગતિ માટે જાણીતું છે

આફ્રિકાનું ઇમ્પાલા હરણ પણ તેની તેજ ગતિ માટે જાણીતું છે તેણે દીપડાની ચુંગાલમાંથી બચવા તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ અંતે થયું તો એ જ જે પેલો ભૂખ્યો ડાંસ દીપડો ઇચ્છતો હતો.

ફોટોગ્રાફર પણ આ દ્રશ્ય નિહાળીને આશ્ચર્યચક્તિ બની ગયો હતો

દીપડાએ હવામાં ઉછળતા ઇમ્પાલાને વાયુવેગે ઝડપીને તેનો શ્વાસ રૃંધી નાખ્યો અને ત્યારબાદ પેટ ભરીને મિજબાની માણી. ૫૭ વર્ષીય ફોટોગ્રાફર પણ આ દ્રશ્ય નિહાળીને આશ્ચર્યચક્તિ બની ગયો હતો

વન્ય જીવોમાં દીપડો તેની ચીલઝડપ માટે જાણીતો છે

વન્ય જીવોમાં દીપડો તેની ચીલઝડપ માટે જાણીતો છે. દીપડો તેજ ગતિથી દોડતા હરણને પણ આંખના પલકારામાં દબોચી લેતો હોય છે

આ તસવીરોમાં જોવા મળતી ઘટના આફ્રિકાના બોત્સવાનામાં બની હતી

દીપડાની આ તેની ખતરનાક ઝડપ જ તેને અન્ય વન્યજીવોથી વિશિષ્ઠ દર્શાવે છે આ તસવીરોમાં જોવા મળતી ઘટના આફ્રિકાના બોત્સવાનામાં બની હતી.

કેવિન ડોલી નામના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે આ સમગ્ર ઘટનાક્રમને સિફતપૂર્વક પોતાના કેમેરામાં કેદ કરી હતી.

દેશના તુલી પ્રાંતના માશાતુ રિઝર્વમાં ભ્રમણ કરતા કેવિન ડોલી નામના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે એક દીપડાને હરણનો શિકાર કરતો જોયો અને તેણે આ સમગ્ર ઘટનાક્રમને સિફતપૂર્વક પોતાના કેમેરામાં કેદ કરી હતી.

READ ALSO

Related posts

આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!