GSTV

દિગ્ગજ ટેનીસ સ્ટાર લિએન્ડર પેસે આપ્યો સંન્યાસ લેવાનો સંકેત, નિવેદન આપ્યું કે…

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે સોમવારે નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે પોતાના હરીફો ઉપર જીત મેળવવા માટે તેના અનુભવ પર આધાર રાખે છે અને તેઓ એક વર્ષ કરતા વધુ સમય રમવા માંગતાં નથી.

પેસે પત્રકારોને કહ્યું, “હવે હું મારા અનુભવના આધારે જીત્યો છું પરંતુ ટીમના હિતોને ધ્યાનમાં રાખીને મારે એક વર્ષથી વધુ સમય સુધી રમવું ન જોઈએ.” હું 46 વર્ષનો છું અને હવે મારી જગ્યાએ નવી પેઢીએ લેવી જોઈએ. અત્યારે ભારતીય ટેનિસનો મુખ્ય ઉદ્દેશ નવી અને યુવાન ટીમ બનાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 46 વર્ષીય પેસે ડેવિસ કપમાં 44 મી ડબલ્સ મેચ જીતીને પોતાનો રેકોર્ડ સુધાર્યો હતો. ભારતે આ મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની મેચ માટે ડેવિસ કપ ટીમમાં ભારતની પસંદગી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

કોરોનાના કહેર વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આયોજિત થઈ ‘શિકારા રેસ’, પર્યટન માટે ખુલી રહ્યા છે દરવાજા

Pravin Makwana

સુરતના ખટોદરા વિસ્તારમાં ફરી મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ

Nilesh Jethva

IPL 2020નાં પહેલાં વીકેન્ડમાં Disney+Hotstarની ખાસ ઓફર, નવા સબ્સક્રિપ્શનની સાથે વધારાનો 30 દિવસનો બેનિફિટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!