GSTV

સુરત ભાજપના નેતાઓએ સુષ્માજીના સુરત સાથેના સંસ્મરણો વાગોળ્યા

Last Updated on August 7, 2019 by Arohi

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના કદ્દાવર નેતા સુષમા સ્વરાજના ઓચિંતા નિધનથી દેશભરમાં ગમગીની છવાઈ છે. ત્યારે સુરત ભાજપના નેતાઓએ સુષ્માજીના સુરત સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. વર્ષ 2010માં સુષમા સ્વરાજ સુરત આવ્યાં હતા અને કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત તેઓએ એક સભા પણ યોજી હતી. સુરતના ઘડોદરા અને પર્વત પાટીયા વિસ્તારમાં તેઓએ પ્રથમ જાહેર સભા સંબોધી હતી. તે સમયે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી પીવીએસ શર્મા ઊભા રહ્યાં હતા.

Read Also

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah

કોરોનાથી થયેલ મોત પાછળ સરકારનું વળતર માનવ જાતની ક્રૂર મજાક, અમીત ચાવડાએ ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!