GSTV
Home » News » સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદ પહોંચી, ધારા 144નું ઉલ્લંઘન કરીને કાઢી રેલી

સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદ પહોંચી, ધારા 144નું ઉલ્લંઘન કરીને કાઢી રેલી

સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદમાં પહોંચી હતી.અને શહેરના લૉ ગાર્ડનથી વીર કિનારીવાળા સ્મારક સુધી રેલી કાઢવામાં આવી. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા, ગુજરાતના પૂર્વ સીએમ સુરેશ મહેતાએ સવિનય કાનૂન ભંગ કર્યો. તેમણે ધારા 144નું ઉલ્લંઘન કરીને રેલી કાઢી. આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા પણ આ રેલીમાં જોડાયા. જોકે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો.

READ ALSO

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!