GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

નેતા વિપક્ષ ધાનાણીએ ટ્વીટનો મારો ચલાવી ટ્રમ્પ પાસે ઘણી અપેક્ષાઓ રાખી. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટનો મારો કર્યો હતો અને એક બાદ એક ટ્વીટ કરી કટાક્ષના સ્વરૂપમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અલગ અલગ માંગના સ્વરૂપમાં અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

પરેશ ધાનાણીની ટ્રમ્પ પાસે અપેક્ષાઓ

  • મોદીજીનાં મિત્ર ભારતને વિકસિત દેશનો દરર્જ્જો આપવા અપેક્ષા
  • મોદીજીનાં મિત્ર બિન – અધિકૃત ગુજરાતીઓને અમેરીકામાં કાયમી સિટીઝનશિપ આપશે એવી આશાવાદ વ્યક્ત કર્યો.
  • મોદીજીનાં મિત્ર ભારતને આંતર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સમાવવા વીટો વાપરશે એવી અપેક્ષા
  • મોદીજીનાં મિત્ર અમેરિકન કોન્સ્યુલેટ શરૂ કરશે એવી અપેક્ષા
  • મોદીજીનાં મિત્ર ગુજરાતીઓનાં અમેરિકન વિઝા ફ્રી કરશે એવી અપેક્ષા
  • મોદીજીનાં મિત્ર અરુણાચલની સરહદ મુદ્દે ચીનને ચિમકી આપશે એવી અપેક્ષા

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાથી લોકો ત્રાહિમામ,મંગળવાર સાંજ સુધીમાં 1020 પોઝિટિવ દર્દીઓ સાથે 25નાં મોત

Mansi Patel

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!