GSTV

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને આ માગણીઓ કરી

Last Updated on July 30, 2019 by Alap Ramani

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને એક દિવસના વિધાનસભા સત્રન બોલાવવાની માંગ કરી છે. પરેશ ધાનાણીએ ખાનગી શાળા દ્વારા ઉઘરાતી ફી, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, નોટબંધી વખતે બિટકોઈનમાં મોટામાથાનું રોકાણ, દેવાદાર ખેડૂતોના દેવા માફ કરવાની બાબત સહિતના 12 મુદ્દાઓ પર પત્ર લખ્યો છે અને એક દિવસનુ વિધાનસબા સત્ર બોલાવવાની માંગ કરી છે.

 

પરેશ ધાનાણીએ અનામત આંદોલન દરમિયાન પાટીદાર પર અત્યાચાર, ચૂંટણી દરમિયાન આપેલા વચનો, સાબરમતી નદીમાં સી-પ્લેન ઉતારવા નર્મદાના પાણીનો ઉપયોગ કરી ખેડૂતોને સિંચાઈના પામીથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે અને ચર્ચા કરવાની માંગ કરી છે.

 

 

 

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!