GSTV
Home » News » અમિત ચાવડા સહિત વિપક્ષના નેતા આ કારણે ફરી દિલ્હી જશે

અમિત ચાવડા સહિત વિપક્ષના નેતા આ કારણે ફરી દિલ્હી જશે

gujarat congress

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા ફરી દિલ્હી જશે. જ્યાં તેઓ શનિવારે મળનારી સ્ક્રીનીંગ કમિટીમાં ભાગ લેશે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પ્રદેશના સિનિયર નેતાઓ પણ દિલ્હી જશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં ચાર બેઠકો પર નામ જાહેર કરી દીધા છે. ત્યારે બાકી રહેલી 22 બેઠકો પર ઉમેદવારોના નામોની પસંદગી માટે મંથન કરીને આખરી ઓપ આપવામાં આવશે. 

Read Also

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah