GSTV
Home » News » લવયાત્રી ફિલ્મ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રાથમિક રીતે ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ ખોટો

લવયાત્રી ફિલ્મ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રાથમિક રીતે ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ ખોટો

વિવાદમાં આવેલી લવયાત્રી ફિલ્મ પર રોકને લઈને થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ.જેમાં પ્રાથમિક રીતે ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ ખોટો છે. તેવો સલમાન ખાન પ્રોડક્શનન્સ દ્વારા રજૂઆત કરી.

સુપ્રીમ કોર્ટમાં પણ ધાર્મિક લાગણી દુભાતી હોવા અંગે અરજી કરવામાં આવી છે. જોકે પ્રાથમિક દ્રષ્ટીએ સુપ્રીમે આ વાત સ્વિકારી નથી. તેમ પણ કહ્યુ હતુ. તો વળી, સલમાન ખાનના પ્રોડકશન હાઉસ વતી રજૂઆત કરનાર વકીલે સુપ્રીમના ઓર્ડરની કોપી આવી નથી અને તે રજૂ કરવા સમય માંગ્યો.

જેને લઈને હાઈકોર્ટે ત્રીજી ઓક્ટોબર સુધી કોપી મેળવીને ઉપલબ્ધ કરવા કહ્યુ છે. એટલે કે આગામી સુનાવણી ત્રીજી ઓક્ટોબર હાથ ધરાશે..બીજીતરફ અરજી કરનારાઓએ જો હિન્દુ ધર્મ તરફી ચુકાદો આવશે તો સ્વિકારશું. અને જો નહી આવે તો આગળના કાર્યક્રમ કરવાની પણ ચિમકી ઉચ્ચારી.

  • લવ યાત્રી ફિલ્મનો મામલો
  • સલમાન ખાન પ્રોડક્શન્સની રજુઆત
  • ધાર્મિક લાગણી દુભાતી હોવાની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં પણ થઈ છે
  • સુપ્રીમ કોર્ટે ધાર્મિક લાગણી દુભાતી હોવાની વાત પ્રાથમિક દ્રષ્ટિએ નથી સ્વીકારી
  • સુપ્રીમનો ઓર્ડર આજે કે કાલે ઉપલબ્ધ થઈ શકશે
  • પ્રાથમિક રીતે ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ ખોટો

Related posts

તમિલ નિર્દેશક રાજકપૂરનાં પુત્રનું 23 વર્ષની ઉંમરમાં થયું મૃત્યુ, માતા સાથે ગયો હતો મક્કા

pratik shah

દિશા પટણી આ હૉટ એક્ટ્રેસને માને છે પ્રેરણા, શું હોલીવુડ જવાની છે તૈયારી?

Bansari

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!