GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

LAVA કંપનીએ લોન્ચ થયો દેશનો પહેલો ‘આત્મનિર્ભર ભારત’ સ્માર્ટ ફોન

જો તમે પણ ભારતીય મોબાઇ કંપનીના સ્માર્ટ ફોન અંગે વિચારી રહ્યા છો તો તમારી રાહ હવે ખતમ થઇ. ભારતીય મોબાઈલ કંપની લાવા (Lava)એ પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધો છે. આ ફોનના બેજલ, ડિસ્પ્લે અને કેમેરાને લઈને બજારમાં ટ્રેડને ફોલો કરવામાં આવ્યો નથી. તો ચાલો જાણીયે ફોન વિષે….

LAVA Z61 Pro ની કિંમત અને અવેલીબીલીટી

Lava Z61 Pro ની કિંમત 5,774 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન મિડનાઇટ બ્લૂ અને અંબર રેડ કલરમાં મળી રહેશે, આ ફોનનું વેચાણ ટૂંક જ સમયમાં અગ્રણી ઇકોમર્સ વેબસાઇટ્સ પર કરવામાં આવશે.

Lava Z61 Pro ના સ્પેસિફિકેશન

ફીચર્સની વાત કરીયે તો આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. Lava Z61 Pro માં 5.45 ઇંચનો એચડી પ્લસ ડિસ્પ્લે મળશે, ફોનની ડિઝાઇન કઈ ખાસ નથી. પાંચ વર્ષ પહેલા આવતા ફોનના જેવા આમ બેઝલ હશે. ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે, ઉપરાંત આ ફોનમાં 1.6GHz નો ઓક્ટોકોર પ્રોસેસર છે.ફોનમાં 2જીબી રેમની સાથે 16 જીબી ડેટા સ્ટોરેગ મળશે, તો સાથે સાથે 128 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી પણ મળશે,

Lava Z61 Pro ના કેમેરા

કેમેરાની વાત કરીયે તો આ ફોનમાં 8 મેગા પિક્સલનો રિયર કેમેરો હશે જેની સાથે ફ્લેશ લાઈટ આપવામાં  આવી છે. તો ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે જે સેલ્ફી લેવા માટે પરફેક્ટ છે.  કેમેરામાં બોકહે, બર્સ્ટ મોડ, પેનોરમા, બ્યુટીમોડ, એચડીઆર અને નાઈટ મોડ જેવા ફીચર્સ પણ મળશે

Lava Z61 Pro માં કનેક્ટિવિટી

Lava Z61 Pro માં 3100mAh ની બેટરી હશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં બ્લુટુથ 4.2, વાઈ-ફાઈ, જીપીએસ, યુએસબી ઓટીજી અને માઈક્રો યુએસબી પોર્ટ છે. ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર નથી આપવામાં આવ્યું, પરંતુ, ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે,

READ MORE:

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!